________________
[૨૭] તે તરશે સંસાર રે બુદ્ધિસાગર ક્ષાયિક સમક્તિ, પામી લહે ભવપાર રે શ્રી શંખેશ્વર૦ લા
છે અથ કળશ
ગાઈ ગાઈ રે એ વાસ્તુક પૂજા ગાઈ અચલ અમલ અભંગ મહોદય, શુદ્ધ સત્તા નિજ ધ્યાયી છે સમક્તિદાયક હેતે પૂજા કરતાં હર્ષ વધાઈ રે એ વાસ્તુક પૂજા ગાઈ ૧ મિથ્યા પરિણતિ નાશક તારક, આત્મ સ્વભાવે સુહાઈ છેપરમાતમપદ પ્રાપ્તિકારક, સુખકર સમક્તિ દાઈ રે ! એ વાસ્તુકારા ધરણે પદ્માવતી દેવી, જેહની સારે સેવ ! સુરપતિ યતિ તતિ ભૂપતિ પ્રજિત. શ્રી શંખેશ્વર દેવ રે છે એ વાસ્તુકકા તાસ પસાયે પૂજા રચિયે, હર્ષ અતિ દિલ લાઈ છે જયજય મંગલમાળા કમળા, આતમમાં પ્રગટાઈ રે ! એ વાસ્તુક | ૪ | જન્મભૂમિ વિજાપુર ગામે. માસ ક૯૫ કરી સાર છે માઘ શુકલ બારસ દિન રચતાં, સંઘમાં હર્ષ અપાર રે છે એ વાસ્તુક પા વિદ્યાદાયક ધર્મ સહાયક ભીર શ્રદ્ધાવત છે દોશી નથુભાઈ મંછારામ, હેતે એહ રચંત રે . . વાસ્તુક !ા શેઠ છગનલાલ બેચર કાજે, કીધી રચના ભાવે સઘ સકલમાં આનંદ મંગળ, ઋદ્ધિ વૃદ્ધિ સુખ થાવે રે છે એ વાસ્તક આ ૭ ! તપગચ્છમંડન હીરવિજયસૂરિ, જસગુણ સુરનર ગાયા છે તાસ શિષ્ય શ્રી સહેજસાગરજી, ઉપાધ્યાય કહાયા રે છે એ વાસ્તુક I૮ પાટપરંપર નેમસાગર, કિયાવંત મહેત છે તાસ શિષ્ય શ્રી રવિસાગરજી, વૈરાગી ગુણવંત રે ! એ વાસ્તુકછેલા સવેગી આતમ ગુણરંગી, સુખસાગર ગુરુ રાયા છે ગામે ગામ વિહાર કરંતા, વિદ્યાપુરમાં આયા રે છે એ વાતુક | ૧૦ | ચઢતે ભાવે હર્ષ ઉલ્લાસે, કીધી રચના એહ | ભવ્યજીવને અમૃત સમ એ. ચાતકને જેમ મેહ રે છે એ વાતુકo | ૧૧ માં શાંતિ તષ્ટિ સુખ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org