________________
[૧૨૬ ] ઘર આતમને ઓળખ્યું, જેને રૂડે મહેલ ! વાસ ખરે મુજ એહમાં વસતાં શિવસુખ સહેલ કા.
છે નમે નમે રે શ્રી શત્રુંજ્ય ગિરિવર–એ દેશી છે
વાસ્તુક ભાવપૂજા નિજ ભાવે. ચેતનની શુદ્ધ દાખી રે વાસ વસે ચેતન જે મધ્યે. તેહની પૂજા ભાખરે છે શ્રી શંખેશ્વર પાસજી ગાવે અસંખ્ય પ્રદેશ આતમના જાણે, શુદ્ધ વાસ જીવ જોય રે ! ગુણપર્યાય સ્વભાવ અનંતા, એકેક પ્રદેશે જોય રે ! શ્રી શંખે છે ૨ જ્ઞાતા શેયને જ્ઞાન ત્રિભંગી, આતમમાંહિ સમાય રે આંસ્ત નાસ્તિ સમકાલે સાધે. એ આતમરાય રે! શ્રી શંખે પાટા ધર્મોધર્મને પુદ્ગલાકાશ, તેહ તણું પ્રદેશ રે ! ગુણપર્યાય ધર્મ તસ કેરા, નહિ એક જીવ ગુણ લેશ રે ! શ્રી શંખેલાતા શુદ્ધ બુદ્ધ પરમાત્મ સ્વરૂપ, અવ્યાબાધ અભંગ રે અવિ નાશી અકલંક અભેગી, ભોગી અયોગી અસંગ રે શ્રી શંખેવાપા નિત્યાનિત્યને એકાનેક, સદગતભાવ વિચાર રે વક્તવ્યાવક્તવ્ય એ આઠ, પક્ષતણો આધાર રે ! શ્રી શંખેવાદા શુદ્ધસ્વરૂપી જ્ઞાનાનંદી, ચેતન વાસ કહાય રે સુખ અનંતું ચેતન ઘરમાં. વચન અગોચર થાય છે. શ્રી શંખેo | ૭ આત્મથકી છૂટે જબ કર્મ. તબ પામે શિવ સ્થાન રે ! શાશ્વત અમલ અચલપદ ભાવે. વાસ્તુકપૂજા માન રે! શ્રી શંખેલા એણીપરે વાસ્તુકપૂજા કરશે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org