________________
[ ૧૨૪] ખાસ છે રાઓ મા પુદગલમાં વસ્યા રે, બને પુદ્ગલને જીવ દાસ છે શ્રી શંખે છે ૭ પ્રભુ પૂજા કરતાં પ્રાણયા સુખ લહેરે, નાસે કર્માષ્ટક પાસ છે સાવિછલ નવકારશી રે, હેતુ સુખનાં દીસે ખાસ છે શ્રી શંખે ૮ શુભ ભાવે નિવેદ્ય થાળમાં મૂકીને રે, પ્રભુ આગળ ધરીએ ચંગો રત્નત્રયી કમળા વરે રે, બુદ્ધિશાવત પદરંગ છે શ્રી શંખેવાલ
મંત્રા-ઝ નમો ભગવતે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ હાં ધરણે દ્રપદ્માવતી સહિતાય જન્મજરા મૃત્યુ નિવારણાય શુદ્રોપદ્રવ શમનાય જલં ચંદનું પુષ્પ ધૂપ દીપ અક્ષતં નૈવેદ્ય ફલં યજામહે સ્વાહા !
છે ચતુર્થ પૂજા છે
દુહા છે શરીર પુગલમાં વસ્ત્રો, પુદ્ગલ માની ગેહ છે પરભવ સાથ ન આવતું, ક્ષણમાં નાશી તેહ છેલા દેહ અનંતા ઈંડિયા, ભટકી આ સંસાર ! લાખ ચોરાશી હું ભમ્યો, તાર તાર પ્રભુ તાર પરા છે સાંભળજે મુનિ સંયમ રાગે ઉપશમ કે ચઢી આ રે–એ દેશી છે
શ્રીશંખેશ્વર પાર્થપ્રભુ નિત્ય. મન મંદિરમાં ધરીએ રે ધ્યાવી ચાવી પાપ ગુમાવી, શ્રદ્ધા સમક્તિ વરીએ રે ! શ્રી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org