________________
વિશ્વ રચના પ્રબંધ. માનતાં આ ક્રિયા બનવી અશક્ય છે. લલ્લ પણ કહે છે કેथदि च भ्रमति क्षमा तदा स्वकुलाय कथमाययुः खगाः ?
૩-એક બાણને પુરસથી આકાશમાં ફે કે, તે આકાશમાં જઈ બે ચાર મિનિટે પૃથ્વી પર પડશે. હવે પૃથ્વીની ગતિ માનીયે તે બે-ચાર મિનિટમાં પૃથ્વીની કેટલી બધી ગતિ થઈ. જાય, અને એ ગતિ માનતાં એ બાણ કયાં ને કયાં પડવું જોઈએ? છતાં બાણના ફેંયા પછી ૦ માઈલને પણ તફાવત પડતું નથી.
- ૪ એક મિનિટમાં હાર માઈલની ગતિવાળે વેગ જે. સાચો હોય તે આપણે એક મીનીટ પહેલાં ઉચે જોયેલ અથવા ધારી રાખેલ પક્ષી વાદળાં કે ઉલાળેલ વસ્તુને એક મીનીટ બાદ જોઈ ન શકીયે, કારણ કે-આપણે તે એક મીનીટમાં તે હજાર માઈલ દુર પહોંચી જઈએ. વળી આપણે આવા ઝડપી વેગવાળી પૃથ્વીમાં વસતા હોવાથી આપણને ક્ષણે ક્ષણે અવનવા બનાવો દેખાવા જોઈએ, તથા પૂર્વે દેખેલી વસ્તુઓ આપણને ક્ષણે ક્ષણે અદશ્ય થવી જોઈયે.
૫–પૃથ્વીનું આકર્ષણ માનવા છતાં પણ તે ઢળતી દિશામાં જાય છે, એ વાતને કેઈ નાકબુલ કરતું નથી, તેમ સવારે અને સાંજે પૃથ્વી ત્રાંસી થાય ત્યારે પોતાની મર્યાદા મુકી પાણી બહાર નીકળી જાય એવા બનાવ બનતા રહેવા જોઈએ.
- ૬-એક સાથે બે પેનસીલ ઉભી રાખીયે. તેમાંથી કદાચ એક પડી જશે અને એક ઉભી રહેશે, અથવા તેને નીચેને ભાગ-જરા ધુળમાં બરાબર ગોઠવીશું તે પેનસીલ પડશે નહીં. આ ઉદાહરણમાં ગુરૂત્વાકર્ષણ સરખી રીતે કામ કરી શકતું નથી તેમજ એક ત્રાંસા પાટીયા પર લખેટે મુકીયે તે તે ઢાળમાં દેડવા માંડશે, પણ સહેજ અટકાવ આવતાં અટકી પડશે કે જે અટકાવ તદ્દન અદશ્ય હોય છે, પણ તેમાં ગુરૂવાકર્ષણના અસરની ગંધ પણ જણાતી નથી.
૭–અણના આધારે અતિ વેગથી ફતે ભમરડો સ્થિર દેખાય છે, અને ભ્રમણ વખતે પોતાની ઉપર રહેલ રજકણુને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org