________________
ફલ વધી પાસ મનમેહના મગસીયા,
તારલા નમું નાહી તેટા, એક બલે પ્રભુ આસ ગુણ અરજીયા,
બંભણ થંભણ પાસ મોટા--પાસ.-પ ગેબી ગેડી પ્રભુ નીલકંઠા નમું,
હલધરા સામલા પાસ પ્યારી; સુરસરા કંકણા પાસ દાદાવલી,
સુરજ મંડન નમુ ચરણ તારા.-પાસ.
જગત વલ્લભ કલિ કુંડ ચિનામણી,
લઢણ સેરીસા સ્વામી નમિએ, નાકેડા ઉન્હાવલા કલીયુગા રાવણ,
પિસીના પાસ નમિ દુઃખ દમિએ –પાસ.-૭ સ્વામી માણેક નમું નાથ સરેડીયા,
નાકું ડા જેર વાડી જગેસા; કાપડી દોલતી પ્રમશીયા મુજપરા,
ગાડરીયા પ્રભુ ગુણ ગરેસા-પાસ –૮
હમીર પરે પાસ પ્રણમુંવલી નવલખા,
ભીડભંજન પાસ ભીડ ભાગે; દુઃખ ભંજન પ્રભુ ડોકરીયા નમું,
પાસ જીરાઉલા જગત જાગે –પાસ.-૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org