________________
૧૧
તજી પરિગ્રહ ભજે જગનાયક, નામ અતીથિ સબહી વિધિ લાયક; } ૮ શાબુ મિત્ર સવચિત ગણી જે, નામ દેવ અરિહંત ભણીજે; સયલ જીવ હિતવંત કહી છે, સેવક જાણીને મહાપદદીજે ૯ સાયર જે સાહો એ ગંભીરા, દેષ એક નમાહે શરીર મેરૂં અચલ જિન અંતરજામી; પણ ન રહે પ્રભુ એકણ ઢામી; ને ૧૦ છે લેક કહે પ્રભુજી સત્ર દેખે, પણ સ્વને કદી ન વિપેખે, સિવિના બાવિશ પરિસહ, સેના જીતિ તે જગદીશ; આ ૧૧ માન વિના જગઆણ મનાવે, માયા વિના સવ્ય | મન લાવે; લેભ વિના ગુણરાસ ગ્રહી, ભિક્ષુપણ ત્રિગડો સેવિજે, જે ૧૨ નિગ્રંથપણે શીર છત્ર ધરાવે, નામ જતી પણ ચમર હલાવે; અભય દાન દાતા સુખકારણ, આગલ ચક ચાલે અરિદારણ છે ૧૩ . શ્રી જિનાજ દયાલુ ભણજે, કર્મ સબહીક મુલ ખણીજે; ચેવિહ સંઘજ તીરથ થાપે, લઇ ઘણું દેખે નવિઆવે છે ૧૪ વિનયવંત ભગવંત કહાવે, ન કિશકે તું શીષ નમાવે; અકિંચન કે વિરૂધ ધરાવે, પણ સેવન પંકજ પગટાવે; તે ૧૫ . તજી આરંભ નિજ આતમ ધ્યાવે, પણ સિવરમણ સુચીત્ત લાવે; રાગ નહિ સેવકકુ તારે, દેવેષ નહિ નિગુણા સંગવારે, છે ૧૬ તારે મહિમા અદૂત કહીએ, તારા ગુણને પાર ન લઈએ; તું પ્રભુ સમરથ સાહેબ મેરે, હું મનમોહન સેવક તેરે; / ૧૭ તું છે ત્રણ લેક પ્રતિપાલક, હું અનાથ ને તું દયાલ; તું સરણાગત રાખત ધીરા, તું પ્રભુતારક છે વડવીરા; છે ૧૮ તેમ જેસો પ્રભુ વડભાગહી પાયે, તે મેરે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org