________________
૧૩૪
જ્ઞાન, દીજતી અનેક દાન, છત્રધરિ ધ રે છત્ર, મણી ન ચે પાત્ર. + ૧૬ . નિસાણ નફરી 'નર્દૂ, સારિગમ તાન સદ્ય; ગાયણ નાટક ગીત, સુચવિ શુધ્ધ સંગીત. / ૧૭ છે જે ગઇ ભલા સુભેદ, વાણી મંત્ર શુદ્ધ વેદ; મંત્ર યંત્ર મન મેલ, કમલા કરંતિ કેલ છે ૧૮ પાસનામિ પુણ્ય પૂર, ચાડ જન્મ ચક ચૂર; બંધવા કરંતિ બેલ, વાધિ સુતકેરી વેલ ૧૯ છે હાક હેક હાલ ચાલ, નટ વિટ નાસે નાલ; જેથી તેથી જસ જંગ, રાજ તેજી અદ્ધિ રંગ. ૨૦ પામીઈ ભાગ ભલે પ્રેમ, ખાજિઈ પીજીઈ હેમખેમ; અનંત ઋદ્ધિ અપાર, પામંતી કવણ પાર. ૨૧ પાસ દેવ તો પ્રમાણ, માનવ એતા મંડાણ, પામીઈ પસાય પાય, ઋદ્ધિચકવઠ્ઠીરાય. . ૨૨ ઈહ લેક ઇતા અવાજ, કેતા પરભવ કાજ, સુરપતિ સુખ સેજ, તુજ નામે રંભ તેજ. . ૨૩ કરંતી મંગલ કેડિ, દેવ દેવી પાણિ જેડી; નામ તેરે જગનાથ, શીવપુર પંથ સાથ ૨૪ અવર કેતા આવાસ, પંચમી ગતિ પ્રકાસ; પેખી પુરા પુરાણ, જગપતિ તું જીવાણ. છે ૨૫ અકલ અલખ ઈસ, જોતરૂપ જગદીશ; આદમ અંબા અજીત, અનેક એક અતીત. ૫ ૨૬ મે હંસ હક જુવાર, પાર નહી તો પાર; અપર અરૂપ રૂપ, ભાતિ ભાતિ તુંહી ભૂપ. ૫ ૨૭ ધ્યાન જ્ઞાન એક ધીર, મીરા સહી તુંહી મીર; પાર તુંય પાર બ્રહ્મા, માનવ ન જાણિ મમ્મ. ૧ ૨૮ | આદિ ને અનાદિ અંત, કેતા રૂપ તું કહેત; બ્રહ્મા વિષ્ણુ તું વખાણું, યોગ રૂપ ધ જાણ. છે ૨૯ જેથી તેથી જપ જાપ, આદિ રૂપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org