________________
૧૩૩
ધનુર્રા તું ધન્ય; દરિસણ તેરે પખાઈ, પિતઈ બહુલા પુણ્ય. | ૩ દીઠા દેવી દેવગણ, શ્રવણે સુણીયા સેઈફ ભવ દુઃખ ભંજન ભૂયણે. કલિ ન દીઠે કે ઈ. ૪ થાનક આવે પણ થકા, પૂજાવઈ નિજ પંડ; પ્રારથીયા પૂરે નહી, એ કે બોલ અખંડ. ૫ કલિયુગ માટે કેટલા, આડંબર અસમાન પરતા પૂરેવા પછી, થોભ ન શકે થાન. દ મુક્યા દેવિ મઠ ઘણા, જેહ જપતા જાપ; દિન દિન અધિકો પેખીઈ પાસ તણો પરતાપ. ૭ પૂરવ દક્ષિણ પંખીઈ, પશ્ચિમ ઉત્તર પંથ, પરમેસર પૂરઈ પ્રગટ, કામિનીસા કંથ. ૮ સ્વર્ગ મૃત્યુ પાતાલ સરી, વસુધા વિવિધ પ્રકાર; તુ સરિખો રવિ ચક્ર તલિં, સુર ન કે સંસાર. | ૯ ધરણીધર પદમાધણી, નર વ્યંતર નાગેન્દ્ર; સેવ કરી શંખેશ્વરા, ચાવા ચોસઠ ઈન્દ્ર.
૧૦ દિન દિન મહિમાં દીપ, ભૂરિ તેજ થિર ભાણ; કમી કમી ચડતી કલા, વાચા કેતા વખાણ. / ૧૧ છે
વાચીઈ કેતા વખાણુ, આસમાન તુજ આણ; પાયાલિ અધિક પુર, નર લોક નિત નુર. ૧૨ છે એહણા પૂરતી આસ, વસાવિઓ વસ વાસ; પૂજંતા જિર્ણોદ પાસ, ઉત્તગ અતિ અવાસ. ૫ ૧૩ તારૂણી અનંત તેજ, હેલિ ગેલિ આવઈ હેજ; બાઝતી માતંગ બાર, હાવરા હેઈ “હસાર. છે ૧૪ છે પ્રણમે સુભટ સાથ, હેક જોડી ઉભા હાથ; ઠામ ઠામ ગુણ ઘાટ; ભણંતિ ચારણ ભાટ. જે ૧૫ છે સુગુરૂ સુકુંતી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org