________________
૧૩૦
જડ મૂર્ખ જે મતિહીણવલી,
અજ્ઞાન તિમિર દુઃખ દુર ટલે, તુજ સમરણથી ડાહ્યા થાયે,
પંડિત પઢ પામી અતિ પૂજાયે-૨૦
અસ મસ નયન
દુબલ મુખ દીન પણ ભાસે; ગડ ગુમડ કષ્ટ જિ કે સબલા,
તુજ નામે રોગ જાયે સઘલા - ૨૧
ગહિલા મુંગા બધિરાજ જીકે,
તુજ ધ્યાને ગતિ દુઃખ જાઈ તીકે, તનુ કાંતિ કલા સવિશેષ વધે,
તુજ સમરણ સેવન સિધિ સધે -૨૨
કરી કેશરી અહિ રણ બંધ સયા,
જલ જલણ જલદર અટ ભયા; રાંગણિ પમુહા ભય જાય ટલી,
તુજ નામે પામે રંગ લી.- ૨૩ ૩૪ હી અહ શ્રી પાર્શ્વ નમે,
નમિઉણ જપંતા દુષ્ટ દમ; ચિન્તામણિ મંત્ર એ ધ્યાયે,
તિહા ઘર દીન દિન દેલતિ થા -૨૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org