________________
૧૨૯
ચિન્તામણિ કામ ગવી પામે,
હુય ગય રથ પાયક તુજ નામે;
જનપદ ઠકુરાઈ તુ આપે,
દુર્ગતિ જનને દારિદ્ર કાપે – ૧૫
નિધનને તું ધનવંત કરે,
તુડી કાઢાર ભંડાર ભરે;
ઘર પુત્ર કલત્ર પરિવ.૨ ઘણા,
તે સહુ મહિમા તુમ્હેં નામ તણેા.-૧૬
મર્માણ માણિક મેાતી રતન જડયા,
Jain Education International
સેવન ભૂષણ બહુ સુઘડ ઘડયા;
વલી પેહેરણ નવરંગ વેશ ઘણા,
તુજ નામે ન રહે કાઇ મણા.-૧૭
વયરી વિરૂએ નવિ તાક સકે,
વલી ચાડ ચુગલ મનથી ચમકે;
છલ છિદ્ર કદા કેહના ન લગે,
જિનરાજ સદા તુજ જોર જગ્યે.-૧૮
ઠર ઠાકુર સહુ થરહર થરકે,
પાડ પણ નવી કે નવી ફરકે; લુટાંક તિકે નાસી જાયે,
મારગ જપતા જય જય થાયે.-૧૯
For Personal & Private Use Only
www.jainelibrary.org