________________
૧૨૧
કાવ્ય કવિત ગાયા ગીત વખાણે; રાજકભા માહે મેલી જાણે. ૫ ૨૭ ! સારક્રમાતા જેને તુડી, અવિરલ વાણિ લઈ તિણે મિડી; માતાજી સાહ મુજવ ભાવ્યુ, તેડુ તણું દુ:ખ દારિદ્ર ટાળ્યું ॥ ૨૮ ।। જે જડ મૂઢ મત્તિ બુદ્ધિ હીણાં, તે તે કીધા નિપુણ પ્રવિણા; જે મુંગા વાચા નિવ બેલે, તે તે કીધા સૂર ગુરૂ તાલે. ॥ ૨૯॥ નિધનને વલિ તે ધન દીધા, તસવલી કીધા મેહી પ્રસિધ્ધા; રાજ-રમણીક ચુખ ભાગિવલાસા; તે આપ્યા સુભ થાનક વાસા, | ૩૦ || તાહરા ગુણના પાર ન જાણું, ગુણુ કેતા એક જીભ વખાણુ; સરણાગત વત્સલ તુ કેડ વાણી, મે જાણી ત્રિભૂવન ડંકુરાણી. ॥ ૩૧ | આઈ આસ કરૂ દીનરાત, શુધ્ વટ કરજે સહી મેરિમાત; અખુટ ખજાને તારા કહિએ, સમુદ્ર પરે તુજ પાર ન હુિએ, ૫ ૩૨ ॥ માતા સાર કરી સેવકની, તુવિષ્ણુ કાણુ ભીડ ભાંગે મનની; આસ ધરિ આવ્યા તુમ ચરણે, તુ જગ સાચી દીન ઉધ્ધરણે. ૫ ૩૩ ।। વલિત એ લી માતા વયણે, જો તું આવ્યેા. મારે ચરણે; હું તુટી સહી કરી માને, મન પિત સંદેહ મઆણે. ૫ ૩૪ ૫ તુંજ ભગતમે સાચી જાણી, તુજ ઉપર મે કરૂણા આણી; અહેાનિશ કરશુ તારી સાર, એ પ્રો છે પરમારથ સાર ।। ૩૫ ।। લિ આવિ માતા સૂત પાસે, હેત આણિ શુભ વાણિ પ્રકાશે; તુંડે હુઈડે કાએ વિમાસે, હું આવિ સિ તુજ મુખવાસે. ૫ ૩૬ માત વચન પામ્યા ઉહુલાસ, મે આણ્યા છે તુમ વિશ્વાસ; હવે સહી સલ ક્લી મુજ આશ; હું તુજ ચરણ કમલને દાસ. !! ૩૭ ! તારા મહિમા મોટા જગમા,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org