________________
ચાલી બાંધી, કુવાથી જલ કાઢીયુએ; કલંક ઉતારવા સતીય સુભદ્રાએ, ચંપાબાર ઉઘાડીયુએ. મે ૧૧ છે સુર નર વંદિત શીયલ અખંડિત, શિવા શીવપદ ગામિનીએ; જેહને નામે નિમલ થઈએ, બલિહારી તસ નામનીએ. ૧૨ હસ્તીનાપુર પાંડુરાયની, કુંતા નામે કામિનીએ; પાંડવમાતા દશે દશાણની, બેન પતિવ્રતા પદ્મિનીએ. ૫ ૧૩ . શીયલવતી નામે શીલવ્રત ધારિણી, ત્રિવિધ તેહને વંદિએએ; નામ જપતા પાતક જાયે, દરિસણ દુરિત નિકંદીએએ. ૧૪ છે નિષધા નગરી નલહ નીંદની, દમયંતી તસગેહિનીએ; સંકટ પડતાં શીયલ જ રાખ્યું, ત્રિભુવન કીર્તિ જેહનીએ. જે ૧૫ છે અનંગ અજીતા જગજન પૂજિતા, પુષ્પ ચૂલાને પ્રભાવતીએ; વિશ્વવિખ્યાતા કામિતદાતા, સોળમીસતી પદ્માવતીએ. છે ૧૬ વિરે ભાખી શાસ્ત્ર સાબી, ઉદય રત્ન ભાખે મુદાએ, વહાણું વાતાં જે નર ભણાશે, તે લહેશે સુખ સંપદાએ. / ૧૭ છે
|| ઇતિ સોળ સતીને છંદ સમાપ્ત. છે
શ્રી માણિભદ્રજીને છંદ. સરસ વચન ઘો સરસ્વતિ પૂજું ગુરૂકે પાય; ગુણ માણિકનાં ગાવતાં સેવકને સુખ થાય. માણિભદ્રને પામી સુરતરૂ હવે સામ; રોગ રોગ દૂર હરે નમું ચરણ સિર નામ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org