________________
શ્રી સેલ સતીને છંદ.
આદિનાથ અદે જિનવર વંદી, સફલ મનોરથ કીજીએ, પ્રભાતે ઉઠી મંગલિક કામે, સોળ સતીના નામ લીજીએ. ના બાલ કુમારી જગ હિતકારી, બ્રાહ્મી ભરતની બહેનડીએફ ઘટ ઘટ વ્યાપક અક્ષર રૂપે, સેળ સતી માટે જે વડીએ. છે ૨ બાહુબલ ભગિની સતીય શીરોમણી, સુંદરી નામે રાષભ સુતાએ અંક સ્વરૂપી ત્રિભુવન માહે, જેહ અનુપમ ગુણ જુતાએ છે ૩ ચંદનબાલા બાલપણાથી, શીયલ વતી શુધ્ધ શ્રાવિકાએ; અડદના બાકુલા વીર પ્રતિલાલ્યા કેવલ લહી વ્રત ભાવિકાઓ. | ૪ | ઉગ્રસેન ધૂઆ ધારિણી નંદિની, રાજમતી નેમ વલ્લભાએ, જોબન વેશે કામને જી, સંજમ લઈ દેવ દુલભાએ. છે ૫ ને પંચ ભરતારી પાંડવ નારી, દ્રપદ તનયા વખાણીએ; એકસો આઠે ચીર પૂરાણ, શીયલ મહિમા તસ જાણીએ એ. . ૬. દશરથ નૃપની નારી નિરૂપમ, કૌશલ્યા કુલચન્દ્રિકાએ; શીયળ સલુણ રામજનેતા, પુણ્ય તણી પર નાલિકાએ. એ ૭૫ કૌશાંબિક ઠામે સતાનિક નામે, રાજ્ય કરે રંગ રાજઓએ; તસ ઘર ધરણું મૃગાવતી સતી, સુરભુવને જશ ગાજીઓએ. એ ૮ સુલસા સાચી શીયલે ન કાચી, રાચી નહી વિષયા રસેએ; મુખડું જોતા પાપ પલાયે. નામ લેતા મન ઉલ્લો છે ૯ છે રામ રઘુવંશી તેહની કામિની, જનકસુતા સીતા સતીએ; જગ સહુ જાણે ધીજ કરંતા, અનલ શીયલ થયો શીયલથીએ. છે ૧૦ છે કાચે તાંતણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org