________________ હુ દ્ધ પછી. --0 . અમિરકારની છેતી આહ અહલેક જગાવાદે તે ગજલ મહને બસ છોડ એ માયા ! હવે વનવાસ જવા દે ! ગુફા ગિરનારની ગતી અહા ! અહલેક જગાવા દે ! તજી સંસાર ફળ ખાટું મધુર ફળ માઈ ખાવા દે ! હરીના નામની હરદમ. લલિત ધુન લગાવા દે ! સગાંના સનેહને છોડી. પ્રભુથી પ્રીત થાવા દે ! શરીરે ભસ્મ ચેળીને. હવે ધુણી ધખાવા દે ! અરે! સંસાર છે એટે. છતાં ફેકટ ફસાવા દે ! જુઠી જંજાળને છેડી. હરીના ગુણ ગાવા દે અહો નિશ હાડથી કરતાં. ઝરણ જલમાંજ ન્હાવા દે ! મીઠાં ફળપુલ વૃક્ષેથી સ્વહસ્તે લઈ ખાવા દે ! તજી પરતંત્રની બેડી. સ્વતંત્ર સદાય થાવા દે ! વદ શંકર વિભૂના. નામની બંસી બજાવા દે ! મણીકાત.” ( કાવ્ય માળામાંથી.) હજી છછ છે, પાલીતાણું ધી બહાદુરસિંહજીમી, પ્રેસમાં શા અમરચંદ બહેચરદાસે છાપ્યું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org