________________
જંબૂ દ્વીપ ભરત ક્ષેત્રમાંહિ ઉત્તર દિસિ ઉદારજી મનહર કાસમીર દેસ મંડણ, નવહલ પત્તન સારજી. ૩ જિહાં નવહંસ નામ છે નરવર, વિજ્યાદે તસ રાણીજી ચંદ્ર સેઠ તેણિ પુરિ અધિકારી, પુણ્યવંત તસુ પ્રાણીજી. ૪ નંદન ત્રણ તાસ છે નિરૂપમ રત્ન વડે વ્યવહારીજ, બીજે મદન પૂરણસિંહ ત્રીજે, જૈન ધર્મ અધિકારી છે. ૫ લખમીવંત સુલક્ષણ શાભિત, તેજસ્વી પરતાપીજી, દ્રઢ કચ્છા મુખે મીઠાં બેલા, તસ કરતિ જગિ વ્યાપીજી. ૬ વિનય વિવેક દાન ગુણ પૂરણ, રાય દિએ બહુ માનજી, વડ બંધવ સો સદા વિચક્ષણ, શ્રાવક રતન પ્રધાનજી. ૭ રતન સેઠની ઘરણ પદમિનિ, સલવતિ સુવિચારજી, તેહને સુત બાલક બુધિવતે, કેમલ નામે કુમારજી. ૮ નેમિનાથ નિરવાણિ પધાર્યા, વરસ સહસ હવા આઠજી, રતન સેઠ તેણિ અવસર હુઓ ગથે એવો પાઠજી. ૯ અતિશય જ્ઞાની પટ્ટ મહદય, વને પહેતા ઋષિરાજજી, રાજા રતન સેઠ સવિ વંદે, સીધા વંછિત કાજજી. ૧૦
૪ વિજયદે વિજયા દેવી, દેવીનું ટુંકું રૂપ કરે છે. તેણિ
પુરિ–તે પુરમાં. બંનેને સાતમી વિભકિતને ઈ પ્રત્યય લાગે
છે. અધિકારી-સત્તાધીશ પદવી ધર. ૫ નંદન-પુત્ર, નિરૂપમ-અનૂપમ, વ્યવહારી-વેપારી. બીજે
પ્રાચીન પ્રતમાં બીજઉ એમ લખાતું. ૬ દઢ કચ્છ–જેને કચ્છ દઢ છે અખંડ બ્રહ્મચારી. ૭ સે-સાતે પ્રધાન-મુખ્ય. ૮ ઘરણી–ગૃહિણી-સ્ત્રી. ૯ નિરવાણિ-નિવણમાં-મેલમાં, હવા થયાં સેઠ-ક પ્રત સેઠિ-શ્રેષ્ઠિ-શેઠ ૧૦ પટ્ટ-પટ્ટધર ગ પ્રત-પ્રઢ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org