________________
ક
ધ-તેમાં પ્રથમ
નમ: શ્રી જિનાય શ્રી અબિકાયૈ નમઃ પૂજ્યારાય શ્વેતમ પંડિત શ્રી કલ્યાણુકુશલમણિ શિષ્ય પડિત શ્રી તત્વકુશલણ સદ્ગુરૂ ચર કમલે જ્યે નમા નમ:' એટલે' જણાવી છેવટે ‘સ', ૧૯૩૭ ના ભાદ્રવા શુદ ૧૧ ને વાર રવીઇ સપૂર્ણ, લ, જોસી લાધા ૧૦ મયારાંમ-જ્ઞાતી વૃશિક શ્રીમાલી શ્રાવકુ શેઠ શ્રી ૫ પ્રાગજીને અર્થે લષુ' છે. શ્રી શ્રી' એ પ્રમાણે લખ્યા સવત ને લેખકના નામના નિર્દેશ કરેલ છે. આ નવામાં નવી પ્રત છે ને તે ગ ની સાથે સરખાવતાં તેની મામાદ અક્ષરશઃ નલ જ સિદ્ધ થાય છે. દેશી ક્યાંક વધુ (નવીન) મુકી છે અને કયાંક રાગમાં ફેરફાર કે રાગની સાથે તાલ સૂકયા છે.
આ ઉપરાંત અઘરા શબ્દોની ટિપ્પણી પણ નીચે આપી છે કે જેથી અર્થ સમજવામાં શરલતા થાય. આવી રીતે સોધન અને ટિપ્પણી આપવાનુ કાર્ય દરેક જૈન ગુર્જરકાવ્ય પ્ર કરતાં તેના પ્રકાશકે લક્ષમાં લેશે એમ ઈચ્છું છું.
ગુઆર લેપ આયુ,
Jain Education International
સાહનલાલ દલીચ દ દેશાઇ, ખી. એ. એલ એલ. મી. વકીલ હાઇ ક્રૅાર્ટ.
For Personal & Private Use Only
www.jainelibrary.org