________________
અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાક્યા, અસુરુમ્મિલિત યેન તસ્મ શ્રી ગુરવે નમ:
,
ધ્યાનમૂલં ગુરુમુર્તિ પૂજામૂલં ગુરુપદમ્ મંત્રમૂલં ગુરુવાક્ય મોક્ષમૂલં ગુરુકૃપા.
પરમ ગુરુનાં પદકમલ, વંદુ વારંવાર; અંતરચક્ષુ ઉઘડે, સૂઝે સારા વિચાર. સહુ સાધનથી જોગનો, મહિમા ઘણો ઉદાર; જ્ઞાન-દિવાકર ઊગતાં, હરે સકળ અંધકાર
૧૮૪
શ્રી સૌભાગ્યભાઈ અને સાયલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org