________________
ભાવે છે જેઓના મતે “લેશ્યા વેગને પરિણામ છે” તેઓના અભિપ્રાયથી ત્રણે ભેગના જનક કર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે. જેઓના અભિપ્રાયે “આઠ કર્મને પરિણામ લેશ્યા છે” તેઓના મતે સંસારિપણું અથવા અસિદ્ધત્વની માફક વેશ્યા આઠે પ્રકારના કર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે.
અહીં દાયિક ભાવ ૨૧ પ્રકારે બતાવ્યા છે. કારણ કે પૂર્વ શાસ્ત્રોમાં પ્રાયઃ આટલા જ બતાવેલા છે. તથા નિદ્રાપંચક, સાતાદિ, હાસ્ય-રતિ–અરતિ વગેરે રૂ૫ ઔદયિક ભાવના અન્ય ભેદ પણ ઉપલક્ષણથી જાણ લેવાના છે. (૫) પારિણમિક ભાવ – જીવ અને અજીએ જીવવાદિ
સ્વભાવને અનુભવ તે પરિણામિક ભાવ. परि - समन्ताद् नमन - जीवानामजीवानां च जीवत्वादिस्वरुपानुभवन प्रति प्रह्रीभवन परिणामः, स एव तेन वा निर्वृतः પરિણામ
પરિ એટલે સંપૂર્ણ પણે નમન એટલે જીવ અને અજીનું જીવવાદિ સ્વરૂપના અનુભવ તરફ તૈયાર થવું તે પરિણામ તે જ અથવા તેનાથી થયેલ તે પારિણમક......
આના જીવને આશ્રયી મુખ્યતયા ત્રણ ભેદ છે. (૧) જીવત્વ (૨) ભવ્યત્વ (૩) અભવ્યત્વ
આ ત્રણે ભાવે તે તે રૂપે જ પરિણમેલા છે માટે પારિણામિક ભાવે છે. સાનિ પાતિક ભાવ –ઔપશમિકાદિ ભાવોના દ્વિસંગાદિ ભેદો
જ સાન્નિપાતિક ભાવ કહેવાય છે. પાંચે ભાના હિસાગાદિ ૨૬ ભેદ થાય જે નીચે પ્રમાણે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org