SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ . ૮૩. ચૌદમે અગી હોવાથી એક પણ યોગ ન હોય. ૮૪, ત્રીજા ગુણઠાણે જ્ઞાન અજ્ઞાનથી મિશ્રિત છે તથા જ્ઞાનની અપેક્ષાએ અવધિ દર્શન ૩જા ગુણઠાણે લીધું છે. " અવધિ દર્શન કર્મગ્રંથકારેએ ૪ થા ગુણઠાણાથી સ્વીકાર્યું છે. તેથી ૪ થી ૫ માં ગુણઠાણે ૬ ઉપગ “મન:પર્યવ જ્ઞાન” સંયમીને જ હોય છે. તેથી છઠ્ઠા થી બારમાં સુધી ૭ ઉપયોગ અને કેવળજ્ઞાન, કેવલ દર્શન વખતે છાઘસ્થિક જ્ઞાન દર્શન દેતા નથી તેથી ૧૩માં ૧૪માં ગુણઠાણે બે ઉપગ હેય. ગુણસ્થાનકે બંધાદિ ગુણસ્થાનક બંધ | ઉદય | ઉદીરણ | સત્તા . = = = = = = = = = ૯ = ૮ ૮િ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005578
Book TitlePadarth Prakash Part 04
Original Sutra AuthorN/A
AuthorHemchandravijay
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy