________________
પણું 8 શું ગુણરથાનક હોય છે. અહીં (૪થા કર્મગ્રંશમાં) અપર્યાપ્તા એટલે કરણ અપર્યાપ્ત જ સમજવાના છે, (લબ્ધિ પર્યાપ્ત). .
૭૫. દેશવિરતિ આદિ ગુણસ્થાનક ભવાંતરમાં સાથે લઈ જવાતા નથી. તેથી તેમાં “પર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિય” એક જ જીવ સ્થાનક હોય છે.
, ૭૬. આહારક શરીર ૬ ઠ્ઠા ૭ મા ગુણસ્થાનકે જ હોય છે. તેથી આહારક અને આહારકમિશ્ર કાગ વિના ૧૩ ગ, ૧૩, રજે ને કથે ગુણસ્થાનકે હોય છે. - ૭૭. ત્રીજા ગુણસ્થાનકે કાળ કરે નહીં તેથી અપર્યાપ્તા અવસ્થામાં ૩જુ ગુણસ્થાનક ન હોય એટલે અપર્યાપ્તાવસ્થાનાં ત્રણ એગો (દારિક મિશ્ર, વક્રિય મિશ્ર, કામણ) પણ નીકળી જવાથી ૧૦ ગ રહ્યા, ત્રીજા ગુણઠાણે “ક્રિય મિશ્ર ગ” કેમ નથી લીધો તેને ખુલાસો પૂર્વે કર્યો છે.
૭૮. પાંચમાં ગુણસ્થાનકે ઉત્તર ક્રિય પ્રારંભ કરતા વૈક્રિય મિશ્ર પણ હોય છે તેથી તે ચેગ ત્રીજા ગુણસ્થાનક કરતાં વચ્ચે.
૭૯ છઠ્ઠ ગુણસ્થાનકે આહારક શરીર કરી શકાતું હોવાથી આહારક, આહારક મિશ્ર એમ બે યોગ વધ્યા.
૮૦. સાતમાં ગુણઠાણે લબ્ધિ ફેરવે નહિ તેથી ઉક્રિય કે આહારક શરીરને પ્રારંભ ન કરે પણ પૂર્વે કરેલ હોય તે રહી શકે છે તેથી વૈક્રિય મિશ્ર અને આંહારક મિશ્રા નીકળી ગયા પણ વૈક્રિય અને આહારક રહ્યા.
૮૧. આઠમાં આદિ ગુણઠાણે વૈક્રિય કે આહારક શરીર હતું નથી તેથી ક્રિય કે આહારક ગ ન હોય.
૮૨. તેરમાં ગુણઠાણે કેવળજ્ઞાની હોવાથી અસત્ય અને સત્યાસત્ય મને તથા તેજ બને વચન ગ નીકળી જાય, પણ કેવળી સમુદુઘાતમાં કેવળ જ્ઞાનીને ઔદારિક મિશ અને કાર્પણ કાગ હોય છે તેથી તે બે વિધ્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org