________________
જ નહીં પણ પ લેશ્યાવાળા સનકુમારાદિ દેવ કરતા પણ અસંખ્યાતગુણ તીર્ય શુકલ લેશ્યામાં છે તેથી પ લેશ્યામાં સનકુમારાદિ દેવોની સંખ્યા ગ્રહણ કરે તે પણ પત્ર લેગ્યામાં અસંખ્યાતગુણ ન આવે, પરંતુ શુકલ લેશ્યાવાળા તીર્ય કરતા. પદ્મ લેશ્યાવાળા તીર્ય સંખ્યાતગુણ હોવાથી સંખ્યાતગુણ જ આવે. ___. अथ लान्तकादिदेवेभ्यः सनत्कुमारादिकल्पत्रयवासिनो देवा असवथातगुणाः ततः शुक्ललेश्येभ्यः पद्मलेश्या : असंख्येयगुणाः . प्राप्नुवन्ति कथ सङ्घयेयगुणा उक्ताः ?, उच्यते, इह जघन्यपदेऽप्यसंख्याताना सनत्कुमारादिकल्पत्रय गसिदेवेभ्योऽसंख्येयगुणानां पञ्चेन्द्रियतिरश्वां शुक्ललेल्या,, ततः पद्मलेश्याचिन्तायां सनत्कुमारादिदेवप्रक्षेपेऽप्यसंख्येयगुणत्व न भवति किं तु यदेव तिर्यग्पञ्चेन्द्रियापेक्षयैव संख्येय गुणत्व तदेवारतीति संख्येयगुणाः शुक्ललेश्येभ्य पद्मलेश्याः । -પ્રજ્ઞાપના ટીકા
લાંતકાદિ દેવેથી સનકુમારાદિ ત્રણ દેવલોકમાં અસંખ્યગુણ છે તેથી શુકલ લેશ્યાવાળાથી પ વેશ્યાવાળા અસંખ્યગુણ થાય તે પછી સંખ્યાતગુણ કેમ કહ્યા?
ઉત્તરમાં કહેવાય છે કે અહીં જઘન્ય પદે પણ અસંખ્યાત સનકુમારાદિ ક૫ત્રયવાસી દેવેથી અસંખ્યાતગુણ પંચેન્દ્રિયતિયને શુકલ લેશ્યા હોય છે, તેથી પદ્મલેશ્યાના વિચારમાં સનસ્કુમારાદિ દેવેની સંખ્યાને પ્રક્ષેપ કરીએ તે પણ અસંખ્યાતગુણપણું ન થાય, પરંતુ જે તીર્થંચ પંચેન્દ્રિયની અપેક્ષાએ સંખ્યાતગુણપણું છે તે જ રહે છે. તેથી શુક્લ લેશ્યાવાળા કરતા પ વેશ્યાવાળા જીવો સંખ્યાતગુણ છે. * ટુંકમાં શુકલ લેશ્યાવાળા ને પલેશ્યામાં દેવો કરતા તીયાની સંખ્યા ઘણી વિશાલ છે તેથી તીયોની સંખ્યાની અપેક્ષાએ જ અલ્પ બહત્વ વિચારાય અને શુકલ લેશ્યાવાળા તીચો કરતા પદ્મ લેશ્યાવાળા તીર્ય સંખ્યાત ગુણ હેવાથી શુકલ વેશ્યાવાલા છ કરતા પર લેશ્યાવાલા છ સંખ્યાત ગુણ થાય છે. કર્મગ્રંથની ટીકામાં લાંતકાદિ દેવે કરતા સનસ્કુમારાદિ દેવે સંખ્યાત ગુણ છે માટે શુકલેશ્યાવાળા છો કરતા પલેશ્યાવાળા છ સંખ્યાતગુણ છે, એમ કહેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org