________________
પ બેઈન્દ્રિયથી પંચેન્દ્રિયના ત્રસ જીવે પણ અસંખ્ય કેટકેટજન પ્રમાણ સૂચિણિના પ્રદેશ જેટલી ઘનીકૃત લેકની સૂચિશ્રેણિઓના આકાશ પ્રદેશોની સંખ્યા જેટલા હોવા છતાં પણ કાકાશના સર્વ પ્રદેશથી અસંખ્યાતમા ભાગ જેટલા જ હોય છે, જ્યારે સૂક્ષમ બાદર બંને પ્રકારના સમુદિત તેઉકાયના જીવ અસંખ્ય લોકાકાશના આકાશ પ્રદેશ જેટલા છે. તેથી ત્રસકાય કરતા તેઉકાય અસંખ્ય ગુણ છે અને પૃથ્વીકાયાદિ પણ અસંખ્ય લોકાકાશના પ્રદેશ પ્રમાણ રાશિ જેટલા હેવા છતાં તેઉકાયમાં જે અસંખ્ય લોકાકાશ છે તેને કરતા પૃથ્વીકાયાદિમાં અસંખ્યની સંખ્યા મોટી–મોટી હોવાના કારણે તેઉકાયથી પૃથ્વી કાયમાં વિશેષાધિક, તેથી પણ અપૂકાયમા વિશેષાધિક, તેથી વાયુકામાં વિશેષાધિક જો જાણવા. વનસ્પતિકાયમાં તે સાધારણ વનસ્પતિકાયમાં અનંત જી હોવાના કારણે અનંત ગુણ જાણવા.
૬૦. સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત ને જ માગ હોય છે તેથી મનેયેગી થડા હોય છે, જ્યારે વચન એગમાં સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત છે ઉપરાંત પર્યાપ્ત અંજ્ઞી પંચેન્દ્રિય, ચઉરિન્દ્રિય, તેઈન્દ્રિય, બેઈન્દ્રિયને સમાવેશ થવાથી અસંખ્ય ગુણ થાય છે અને કાય
ગમાં વનસ્પતિકાયના અનંત જીવેને સમાવેશ હેવાથી અનંત ગુણ થાય છે મતાંતરે મોયેગી કરતા વચનગી સંખ્યાત ગુણ કહ્યાં છે. કેમકે પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય જીવ કરતા પર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય, ચઉરિન્દ્રિયાદિ છ સંખ્યાતગુણ છે, તેથી મનેગી કરતા વચનગીસંખ્યાત ગુણ થાય. * *
૬૧. પુરુષ કરતા સ્ત્રીઓ તીર્થચમાં ત્રણ ગુણને ત્રણ અધિક, મનુષ્યમાં સત્તાવીશ ગુણને સત્તાવીશ અધિક અને દેવામાં બત્રીશ ગુણીને બત્રીશ અધિક હોય છે તેથી પુરુષ કરતા સંખ્યાત ગુણ સ્ત્રી હોય છે. વનસ્પતિકાય નપુંસકવેદી હેવાથી સ્ત્રી કરતા નપુંસક અનંત ગુણ જાણવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org