________________
૫૩,
માર્ગણસ્થાનકે અપમહત્વ
ગતિ ૫૭
સૌથી છેડા અસંખ્યગુણ
મનુષ્ય નરક દેવ તીર્થંચ
જાતિ૮ પંચેન્દ્રિય સૌથી છેડા ચઉરિન્દ્રિય વિશેષાધિક તેઈન્દ્રિય બેઈન્દ્રિય એકેન્દ્રિય અનંતગુણ
અનંતગુણ
૫૭. મનુષ્ય બે પ્રકારના છે. (૧) ગર્ભજ (૨) સંમૂચ્છિમ. સંમૂચ્છિક મનુષ્ય કયારેક ન પણ હોય, ત્યારે માત્ર ગર્ભજ મનુષ્ય જ હોય છે તેથી જઘન્ય પદે મનુષ્યની સંખ્યા જઘન્યથી ગર્ભજ મનુષ્ય જેટલા હોય તેટલી જ જાણવી. ગર્ભજ મનુષ્ય જઘન્યથી નીચેની ૨૯ આંકડાની સંખ્યા જેટલા હોય છે. ૭ ૯ ૨ ૨ ૮ ૧ ૬ ૨ ૨ ૧ ૪ ૨ ૬ ૪ ૩ ૩ ૭ ૫ ૯ ૩ ૫ ૪ ૩ ૯ ૫ ૦ ૩ ૩ ૬. (૨ની સંખ્યાના છઠ્ઠા વર્ગને પાંચમા વર્ગથી ગુણવાથી તે સંખ્યા આવે છે.) સંમૂરિષ્ઠમ મનુષ્ય ઉત્કૃષ્ટથી અસંખ્યાત ઉત્સપણ અવસર્પીણીના સમય જેટલા હોય છે તેથી મનુષ્યની પણ ઉત્કૃષ્ટપણે તેટલી જ સંખ્યા જાણવી. સંમૂર્છાિમ મનુષ્ય ઉત્કૃષ્ટથી અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણના સમય જેટલા હોવા છતા શ્રેણિના અસંખ્યાતમાં ભાગ જેટલા હોય છે. સૂચિ અંગુલને પ્રદેશરાશિના પ્રથમ વર્ગમૂલને ત્રીજા વર્ગમૂળથી ગુણતા જે પ્રદેશ રાશિ આવે તેટલા માપના ખંડો એકસૂચિ શ્રેણિના જેટલા થાય તેથી એક જૂન મનુષ્યની સંખ્યા છે.
ઘનીકૃતલકની એક સૂચિ શ્રેણિ 'સૂચિ અંગુલનું પ્રથમ વર્ગમૂળ અંગુલનું ત્રીજુ વર્ગમૂળ -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org