________________
૫
સુર ૨ આદિ ૧૯ વિના નારકી એઘથી ૧૦૧ બાંધે છે. જિન વિના મિથ્યાત્વે ૧૦૦, સાસ્વાદને નપુંસક ૪ વિના ૯૬, અન તાનુઅધિ આદિ ૨૬ વિના મિત્રે (૭૦), સમ્યક્ત્વે (૪ થા ગુણસ્થાનકે) જિન, નરાયુષ્ય સહિત ૭૨, આ પ્રમાણે રત્નપ્રભાઆદિ (૩) નરકમાં મંધ જાણવા, પંકપ્રભાઢિમાં જિનનામસિવાય (આજ પ્રમાણે મધ જાણવા.
अणिम आउ ओहे सत्तमिए नरदुगुच्च विणु मिच्छे | इगनबई सासाणे तिरिआउ नपुंसचउवज्जं ॥ ६
સાતમી નરકમાં આધે જિન અને મનુષ્યાયુષ્ય સિવાય (૯૯) મિથ્યાત્વે મનુષ્ય ૨, ઉચ્ચગેાત્ર વિના (૯૬) સાસ્વાદને તિય ચા યુષ્ય અને નપુંસક ૪ ત્રિના ૯૧ બંધાય.
अणचवीसविरहिआ, सनरदुगुच्चा य सयरि मीस दुगे । सतरसउ ओहि मिच्छे, पज्जतिरिया विणु जिणाहारं ॥ ७ ॥ અનંતાનુ ધિ આદિ ૨૪ વિના અને મનુષ્ય ૨,
ગુણસ્થાનકે
ઉચ્ચગાત્ર બંધાય )
સહિત ૭૦ પ્રકૃતિ મિશ્રદ્ઘિકે. (૩ જા ૪ થા પર્યાપ્તા તિયને જિન અને આહારક વિના ૧૧૭ આવે તથા મિથ્યાત્વે બંધાય.
विणु नरयसोल सासणि, सुराउ अणएगतीस विणु मीसे । ससुरा सरि सम्मे बीयकसाए त्रिणा देसे ॥ ८ ॥
નરક ૩ આદિ ૧૬ વિના સાસ્વાદને (૧૦૧) દેવાયુષ્ય તથા અન'તાનુખ'ધિ આદિ ૩૧ વિના મિશ્ર ગુણસ્થાને (૯) સમ્યક્ત્વે દેવાયુષ્ય સહિત ૭૦ અને બીજા કષાય ૪ વિના દેશવિંતિમાં (૯૬ પ્રકૃતિ ખંધાય ).
इय चगुणेसु वि नरा, परमजयासजिणओहु देसाई । जिणं इक्कारसहीणं नवखउ अपज्जत्ततिरियनरा ॥ ९ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org