________________
૨૦ તેઓલેશ્યા - ગુણ ૧ થી ૭. | ગુણ | બંધ | બંધવિચ્છેદ – અબંધ વગેરે. " એ / ૧૧૧ | નરક ૩, સૂક્ષ્મ ૩, વિકલ ૩ વિના કર ૧ / ૧૦૮ | આહા. ૨, જિનને અબંધ.
નપું. ૪, એકે, સ્થાવર, આપને બંધવિચ્છેદ. ૨ | ૧૦૧
અહીથી આગળ ૭ માં ગુણસ્થાનક સુધી કર્મસ્તવ મુજબ. પલેશ્યા - ગુણ ૧ થી ૭.
ગુણ૦ | બંધ
બંધવિચ્છેદ – અબંધ વગેરે. એ / ૧૦૮ | નરક ૩ આદિ પૂર્વોક્ત એકે, સ્થાવર, આતપવિના.
આહારક ૨, જિન ને અબંધ. | નપુંસક ૪ ને બંધવિચ્છેદ
૧૦૧
આગળ ૭ માં ગુણસ્થાનક સુધી કર્મસ્તવ પ્રમાણે
(૩૨) નરક ૩ આદિ ૯ પ્રકૃતિએ પ્રથમ ત્રણ અશુભલેશ્યામાં જ બંધાય છે. તેથી તેજેસ્થામાં એ કાઢી નાંખી અને ૧ લા ગુણસ્થાનકના અંતે વિચ્છેદ જતી ૧૬ પ્રકૃતિઓમાંથી આ નવ નીકળી જતા ૧ લા ગુણસ્થાનકે સાત જ પ્રકૃતિઓને બંધવિચ્છેદ બાકી રહે છે. : (૩૩) પત્રલેશ્યાવાળા જ એક યોગ્ય કર્મ પણ ન બાંધે. તેથી અહિ એકે, સ્થાવર, આતપ આ ત્રણ પ્રકૃતિ વધારે એવામાં નીકળી જાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org