________________
માણા સ્થાનકમાં લેશ્યા
छसु लेसासु सठाण, एगिंदि असन्नि भूद्गवणेसु ।
पढमा चउरो तिन्नि उ, नाश्य विगलग्गि पवणे || ३६ ||
૧૦૯
છ લેશ્યામાં સ્થાન, એકે-અસની પૃથ્વી-અપ વનસ્પતિકાયમાં પહેલી ચાર, નારકી, વિકલે, અગ્નિ વાઉકાયમાં ત્રણ શ્યા હાય છે. ૫૩૬ા
મા ામાં અલ્પ બહુત્વ
अहखाय हुम केवलदुगि सुक्का छाबि सेसठाणेसु । नरनिरयदेव तिरिया, थोवा दु असंखऽणंतगुणा ||३७||
યથાખ્યાત, સૂક્ષ્મ, કેવળદ્ધિકમાં શુકલ, બાકીના ૪૧ મા ણાસ્થાનકામાં ચેલૈશ્યા હૈાય છે. નર, નારકી, દેવ, તિયચા થાડા એ અસખ્યગુણુ તથા અનંતગુણ હેાય છે. ૩૭ાા
पण चउति दु एगिंदी, थोवा तिन्नि अहिया अनंतगुणा । तस थोष असंखगी, भूजलनिल अहिय वणडणंता ||३८||
પંચેન્દ્રિય, ચરિન્દ્રિય, તેઇન્દ્રિય, એઇન્દ્રિય, એકેન્દ્રિય થાડા, ત્રણ વિશેષાધિક તથા અનત ગુણુ ક્રમશઃ જાણવા. ત્રસ ઘેાડા અગ્નિકાય અસંખ્યગુણુ, પૃથ્વી, જલ, વાયુ વિશેષાધિક, વનસ્પતિ અનંત ગુણ જાણવા. ૫૩૮૫
'
मणवयणकायजोगी, थोवा अस्संखगुण अनंतगुणा । पुरिसा थोवा इत्थी, संखगुणाऽणंतगुण कीवा ॥ ३९ ॥
મન વચન કાયયેાગી ક્રમશઃ થાડા અસંખ્વગુણુ અને અન'તગુણુ જાણુવા, પુરૂષ ઘેાડા, સ્ત્રી સંખ્યાતગુણ, નપુંસક અનતગુણા છે. ૫૩૯ા
माणी कोही माई, लोही अहिय मणनाणिणा थोवा । ओहि असंखा महसुय, अहिय सम असंख विभंगा ||४०||
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org