SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ સંખ્યાત-અસંખ્યાત-અનંતનું સ્વરૂપ સંખ્યાત-એકજ પ્રકારે અસંખ્યાતના ત્રણ ભેદ (૧) પરિત અસંખ્યાત (૨) યુક્ત અસંખ્યાત (૩) અસંખ્યાત અસંખ્યાત અનંતના ત્રણ ભેદ (૧) પરિત અનંત (૨) યુક્ત અનંત (૩) અનંત અનંત આ દરેકના ત્રણ ત્રણ ભેદ છે. (૧) જઘન્ય (૨) મધ્યમ (૩) ઉત્કૃષ્ટ આમ કુલ સંખ્યાદિ ત્રણેના ૨૧ ભેદ થાય તે નીચે મુજબ છે. (૧) જઘન્ય સંખ્યાત (૧૩) જઘન્ય પરિત્ત અનંત (૨) મધ્યમ સંખ્યાત (૧૪) મધ્યમ 9 » (૩) ઉત્કૃષ્ટ સંખ્યાત * (૧૫) ઉત્કૃષ્ટ ? (૪) જઘન્ય પરિત અસંખ્યાત (૧૬) જઘન્ય યુફત અનંત (૫) મધ્યમ ; ;) (૧૭) મધ્યમ કે એ (૬) ઉત્કૃષ્ટ , (૧૮) ઉત્કૃષ્ટ છે કે (૭) જઘન્ય યુકત અસંખ્યાત (૧૯) જઘન્ય અનંત અનત (૮) મધ્યમ , , : (૨૦) મધ્યમ છે કે (૯) ઉત્કૃષ્ટ ,, , (૨૧) ઉત્કૃષ્ટ , , (૧૦) જઘન્ય અસંખ્યાત અસંખ્યાત (૧૧) મધ્યમ છે ? (૧૨) ઉત્કૃષ્ટ , , આ જગતમાં એકાદ ઘટાદિ વસ્તુને જોતા સંખ્યા પર લક્ષ્ય જતુ નથી તેથી એકની સંખ્યાના વિષયમાં ગણના નથી કરી માટે જઘન્ય સંખ્યાત ૨ છે. ઉત્કૃષ્ટ સંખ્યાત જઘન્ય અસંખ્યાતથી એક છે ચૂન છે. વચ્ચેના બાકીના બધા મધ્યમ સંખ્યાત કહેવાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005578
Book TitlePadarth Prakash Part 04
Original Sutra AuthorN/A
AuthorHemchandravijay
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy