________________
સત્તાપ્રકરણ - સારસંગ્રહ
૩૬૫
૨૫નું બંધસ્થાન પર્યાપ્ત એકેન્દ્રિય, અપર્યાપ્ત વિક્લન્દ્રિય, પંચેન્દ્રિય - તિર્યંચ અને મનુષ્ય પ્રાયોગ્ય છે. અને તેના બંધક મિથ્યાદષ્ટિ સઘળા તિર્યંચો અને મનુષ્યો હોઇ શકે છે. તેમજ બાદર પર્યાપ્ત પ્રત્યેક એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૫ના બાંધનાર ઇશાન સુધીના દેવો પણ છે. ૨૩ના બંધની જેમ અહીં પણ ૨૧ આદિ નવ ઉદયસ્થાનો હોય છે. પરંતુ દેવો પણ ૨૫નો બંધ કરતા હોવાથી ૨૩ના બંધમાં બતાવેલ ઉદય ભાંગાઓથી દેવોના ૬૪ ભાંગા અધિક હોવાથી કુલ ઉદયભાંગા ૭૭૬૮, અને ૨૩ના બંધમાં ઉદય વાર જ્યાં જેટલાં જેટલાં ઉદયભાંગા હોય છે. તેમાં દેવોમાં ઘટતાં ૨૧ આદિ છએ ઉદયસ્થાનોમાં અનુક્રમે ૮- ૮ -૮-૧૬-૧૬ અને ૮ ભાંગા અધિક હોય છે.
અહીં સત્તાસ્થાનો પણ ૨૩ ના બંધની જેમ સામાન્યથી પાંચ, ઉદયસ્થાન ગુણિત ૪૦ અને ઉદયભંગ ગુણિત ૩૦,૯૭૨ હોય છે. પરંતુ દેવોના ૬૪ ભાંગામાં ૯૨-૮૮ આ બે-બે સત્તાસ્થાનો હોવાથી ઉપરના સત્તાસ્થાનોમાં ૧૨૮ સત્તાસ્થાનો ઉમેરવાથી ૩૧૧૦૦ સત્તાસ્થાનો થાય છે.
૨૧ આદિ દરેક ઉદયસ્થાનમાં પણ ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો ૨૩ના બંધની જેમ હોય છે. પરંતુ દેવતાઓના ૨૧ આદિ છએ ઉદયસ્થાનમાં ૨૩ના બંધમાં બતાવેલ જે ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો છે તેમાં અનુક્રમે ૧૬-૧૬-૧૬-૩૨-૩૨ અને ૧૬ અધિક ઉમેરી કુલ સત્તાસ્થાનો પોતાની મેળે જ જાણવાં.
બાદર પર્યાપ્ત પ્રત્યેક એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૫ પ્રકૃતિ બાંધતાં ૩૧૧૦૦ ઘટે છે. અને તેના બંધમાંગા આઠ હોવાથી આઠને ૩૧૧૦૦ એ ગુણતાં કુલ ૨૪૮૮૦૦, અપર્યાપ્તા મનુષ્ય પ્રાયોગ્ય એક ભાંગા વિના શેષ સોળ ભાંગાઓને બાંધનારા દેવો ન હોવાથી ૨૩ના બંધમાં બતાવેલ ૩૦૯૭૨ને સોળે ગુણતાં ૪૯૫૫૫૨ સત્તાસ્થાનો થાય,
અપર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય ૨૫નો બંધ તેઉકાય અને વાઉકાય કરતા નથી. માટે વૈ૦ વાઉ૦ માં જ ઘટતાં ૨૪-૨૫ અને ૨૬ ના ઉદયસ્થાનમાં ર૩ના બંધમાં જે ઉદયભાંગા બતાવેલ છે તેમાંથી વૈ૦ વાયુ માં ઘટતો એક-એક ભાગો ઓછો કરવો, તેથી ૨૪ આદિ ત્રણે ઉદયસ્થાનોમાં ૧૧-૨૩ અને ૬૦૦ ઉદયભાંગાઓને બદલે અનુક્રમે દશ બાવીશ અને પ૯૯ સમજવા. અને નવે ઉદયસ્થાનના મળી ૭૭૦૪ બદલે ૭૭૦૧ ઉદયભાંગા હોય છે.
અહીં સામાન્યથી ૭૮ વિના ૯૨ આદિ ચાર, અને ઉદયસ્થાન ગુણિત ૩૬ સત્તાસ્થાનો થાય છે. અને ઉદયભંગ વાર વિચારીએ તો ૨૧ના ઉદયભાંગા બત્રીશને ચારે ગુણતાં ૧૨૮, ૨૪ના દશને ચારે ગુણતાં ૪૦,૨૫ ના એકેન્દ્રિયના છ ને ચારે ગુણતાં ૨૪, અને વૈ0 તિર્યંચ અને મનુષ્યના ૩૨ એમ પ૬. ૨૬ના ૫૯૯ને ચારે ગુણતાં ૨૩૯૬ ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો હોય છે. અને સત્તાવીશ આદિ પાંચ ઉદયસ્થાનોમાં તો ૭૮નું સત્તાસ્થાન જ ન હોવાથી જે રીતે ૨૩માં બતાવેલ છે તે જ પ્રમાણે હોય છે. માટે ૨૩ના બંધે ઉદયભંગ ગુણિત જે ૩૦૯૭૨ સત્તાસ્થાનો છે. તેમાંથી ૩૪૪ સત્તાસ્થાનો ૨૧ આદિ પ્રથમના ચાર ઉદયસ્થાનના ભાંગાઓમાંથી બાદ કરતાં અહીં ૩૦૬૨૮ ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો થાય.
અપ૦ મનુ0 પ્રાયોગ્ય ૨૫નો બંધ એક પ્રકારે હોવાથી બંધભંગ યુક્ત ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો પણ તેટલાં જ થાય. આ રીતે ૨૫ના બંધે બંધભંગયુક્ત ઉદયભંગગુણિત સર્વે સત્તાસ્થાનો ૭૭૪૯૮૦ થાય છે.
ર૬નું બંધસ્થાન બાદર પર્યા, પ્રત્યેક એકે પ્રાયોગ્ય જ છે. માટે જેમ બાદર પર્યા, પ્રત્યેક એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૫ના બંધસ્થાનમાં બતાવેલ છે તે જ પ્રમાણે નવ ઉદયસ્થાન, ૭૭૬૮ ઉદયભાંગા, સામાન્યથી સત્તાસ્થાન પાંચ, ઉદયસ્થાન ગુણિત ૪૦, ઉદયભંગ ગુણિત ૩૧૧૦૦ હોય છે. ૨૬નો બંધ ૧૬ પ્રકારે હોવાથી ઉપરની સંખ્યાને સોળે ગુણતાં કુલ બંધભંગ યુક્ત ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનો ૪૯૭૬૦૦ હોય છે.
૨૮નું બંધસ્થાન દેવ તથા નરક પ્રાયોગ્ય છે. ત્યાં અપ૦ અવસ્થામાં નરક પ્રોગ્ય બંધ જ નથી. તેમજ મિથ્યાદષ્ટિ વૈક્રિય મનુo અને તિર્યંચ પણ કંઇક વિશુદ્ધિવાળા હોવાથી અથવા તો તેઓની વિરક્ષા કરેલ ન હોવાથી નરક પ્રાયોગ્ય ૨૮ના બંધ વૈ૦ તિઅને મનુ0 ના ઉદયસ્થાનો લીધાં નથી. માટે ૩૦ અને ૩૧ આ બે ઉદયસ્થાનો જ હોય છે.
મિથ્યાત્વી અપર્યાપ્ત અવસ્થામાં દેવ પ્રાયોગ્ય બંધ કરી શકતા નથી. પરંતુ ક્ષાયિક અને ક્ષાયોપથમિક સમ્યકત્વી મનુષ્યો અને તિર્યંચો અપ૦ અવસ્થામાં પણ દેવ પ્રાયોગ્ય બંધ કરે છે. માટે દેવ પ્રાયોગ્ય ૨૮ના બંધે ૨૧ અને ૨૫ થી ૩૧ સુધીના એમ આઠ ઉદયસ્થાનો હોય છે. ત્યાં ૨૧ના ઉદયે પર્યા, મનુ0 ના ૮, પર્યા૦ ૫૦ તિના ૮ એમ ૧૬ ઉદયભાંગા હોય છે. ૨૫ના ઉદયે વૈ૦ વિ૦ ના ૮, વૈ૦ મ0 ના ૮, આહારકનો ૧, એમ ૧૭. ૨૬ના ઉદયે પર્યામનુ૦ ના ૨૮૮, પર્યા તિ ના ૨૮૮ એમ ૫૭૬, ૨૭ના ઉદયે ૨૫ના ઉદય પ્રમાણે જ ૧૭. ૨૮ના ઉદયે સામાન્ય મનુષ્યના ૫૭૬, વૈ૦ મ0 ના ૯, આહારકના ૨, સામાન્ય પંચે તિ) ના ૫૭૬, વૈ તિના ૧૬ એમ ૧૧૭૯. ૨૯ના ઉદયે સામ0 ના પ૭૬, વૈ૦ મ0 ના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org