________________
વ્યાકરણકારોએ ગત્ શબ્દની વ્યુત્પત્તિ કરતાં ખૂબ જ સંક્ષેપમાં તેનું વાસ્તવિક સ્વરૂપ સમજાવ્યું છે કે.
कुटिलं गच्छतीति = जगत् જે કુટિલ વક્રપણે ગતિશીલ હોય તે જગતું
જગતુની વક્રતા કઈ રીતે છે તેમજ એ વક્રતાથી છૂટવા માટે કેવા પ્રયત્નો જરૂરી છે તે જાણવા માટે કર્મપ્રકૃતિ ભા.-૧-૨-૩નું મનનપૂર્વકનું વાંચન ખૂબ જ ઉપયોગી બનશે.
કેમ કે જગતુની વક્રતામાં કર્મ, કર્મના ભેદો, કર્મબંધના કારણો, કર્મબંધના પ્રકારો, આઠ કરણો, તેમજ ઉદય, સત્તા આદિ કેવી રીતે કારણે બને છે, તેમજ તેનાથી છૂટવા માટે આત્મશક્તિનો ક્રમિક વિકાસ કરી યાવતુ ક્ષપકશ્રેણિથી કર્મબંધ આદિનો સર્વ નાશ શી રીતે થાય છે તેનું હળવી ભાષામાં, ખુબ સુંદર રીતે આ ગ્રંથમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. જેનો સામાન્ય ખ્યાલ સ્વ.પંડિતવર્ય પુખરાજજીના વક્તવ્યમાંથી પણ મળી રહે છે.
તથા પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા. તથા પ.પુ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય વીરશેખરસૂરીશ્વરજી મ.સા. દ્વારા તૈયાર કરેલ ચિત્રો-યંત્રો સમજુતી સહેલાઈથી સમજી શકાશે.
કર્મપ્રકૃતિ ભાગ ૧-૨-૩માં નીચે પ્રમાણે ચિત્રો-યંત્રો સમજુતી સહિત આપેલ છે.
કર્યપ્રકતિ
ભાગ-૧
|
ભાગ-૨
ભાગ-૩ ઉદય ઉદય સત્તા સત્તા |
કરણ
ચિત્રો |
| ૧૦]
- | ૨૩] ૧ | - | ૪ | - | ૧૧] - | ૭૯
યંત્રો
૧૦| ૫ |૧૮
૨
૮
૨૦૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org