________________
૩૦૨
કર્મપ્રતિભાગ-૩
એકેન્દ્રિય - બેઇન્દ્રિય - તે ઇન્દ્રિય – ચઉરિદ્રિય તથા પૃથ્વીકાયાદિ સ્થાવરકાયને ૭ અથવા ૮ કર્મોનો બંધ અને ઉદીરણા થાય છે, અને ૮ કર્મનો ઉદય અને સત્તા હોય છે.*
તથા યોગદ્વારમાં મનોયોગિને વીતરાગ છઘ0 -૧૨મા ગુણસ્થાનક સુધી (જે પ્રમાણે બંધાદિ કહ્યું છે.) તે પ્રમાણે જાણવું.' A કારણ કે મનોયોગિને ક્ષીણમોહ ગુણસ્થાનક સુધી સંભવે છે. કાયયોગિ અને વચનયોગિને સયોગી કેવલી ગુણસ્થાનક સુધી (જે પ્રમાણે બંધાદિ કહ્યું છે.) તે પ્રમાણે જાણવું, કારણ કે કાયયોગિ અને વચનયોગિને સયોગી કેવલી સુધીના ગુણસ્થાનક સંભવે છે. | વેદવારમાં - ૩ વેદો... અને કષાયદ્વારમાં - ૩ કષાય ક્રોધ-માન-માયા કષાયને (બંધાદિ) ૯ ગુણસ્થાનક સુધી સમજવું. કારણ કે ૩ વેદ અને ૩ કષાયને અનિવૃત્તિબાદર સંપરાય સુધી ગુણસ્થાનક સંભવે છે. લોભ કષાયને સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક સુધી કહેવું. * કારણ કે લોભને સૂક્ષ્મ સંપરાય સુધી ગુણસ્થાનક સંભવે છે.
શાનદ્વારમાં - મતિ અજ્ઞાન - શ્રુત અજ્ઞાન - અને વિર્ભાગજ્ઞાન વિષે મિથ્યાદષ્ટિ આદિથી મિશ્ર ગુણસ્થાનક સુધી જ સમજવું. મતિ-શ્રુત - અવધિજ્ઞાનને વિષે અવિરત સમ્યગુદષ્ટિ આદિથી ક્ષીણમોહ ગુણસ્થાનક સુધીમાં મન:પર્યવજ્ઞાનને વિષે પ્રમત્તસંયતાદિથી ક્ષીણમોહ ગુણસ્થાનક સુધીમાં કેવલજ્ઞાનને વિષે સયોગી - અયોગી જ હોય છે.
સંયમવારમાં - સામાયિક - છેદોપસ્થાપનીયને વિષે પ્રમત્તસંયતાદિથી અનિવૃત્તિ બાદર સંપરાય સુધીમાં, પરિહારવિશુદ્ધિને વિષે પ્રમત્ત - અપ્રમત્તમાં, સૂક્ષ્મસંપાયને વિષે સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક જ. યથાખ્યાત સંયમને વિષે ઉપશાંતમોહ - ક્ષીણમોહ - સયોગી અને અયોગી કેવલીને જ હોય છે. દેશવિરતિને વિષે દેશવિરતિ ગુણસ્થાનકમાં જ. અને અસંયમને વિષે પ્રથમ ગુણસ્થાનકથી ચોથા ગુણસ્થાનક સુધી જ (બંધાદિ પહેલાં કહ્યાં છે તે પ્રમાણે) જાણવાં. | દર્શનવારમાં :- ચક્ષુ - અચૂક્ષદર્શનને વિષે મિથ્યાદૃષ્ટિથી ક્ષીણમોહ ગુણસ્થાનક સુધીમાં, અવધિદર્શનને વિષે અવિરત સમ્યગ્દષ્ટિ આદિથી ક્ષીણમોહ ગુણસ્થાનક સુધીમાં કેવલદર્શનને વિષે સયોગી-અયોગી કેવલીને જ જેમ પહેલાં કહ્યું તેમ હોય છે.
લેશ્યાહારમાં - પ્રથમની ૫ લશ્યાને વિષે મિબાદષ્ટિ આદિથી અપ્રમત્ત સંયત સુધીમાં, "શુક્લ લેશ્યાને વિષે મિથ્યાદષ્ટિ આદિથી સયોગી કેવલી સુધી જ કહેવું.
ભવ્યદ્વારમાં ભવ્યને વિષે સર્વ ગુણસ્થાનક તુલ્ય જાણવું. અભવ્યને વિષે મિથ્યાદૃષ્ટિની જેમ જાણવું.
સમ્યકત્વકારમાં - ક્ષાયોપથમિક સમ્યકત્વને વિષે અવિરત સમ્યગુદષ્ટિથી અપ્રમત્ત સંયત સુધી જ, ઔપશમિક સમ્યકત્વને વિષે અવિરત સમ્યગુદૃષ્ટિથી ઉપશાંતમોહ સુધી જ, ક્ષાયિક સમ્યકત્વને વિષે અવિસ્ત સમ્યગ્દષ્ટિથી અયોગી કેવલી સુધીમાં જ, મિથ્યાત્વને વિષે મિશ્રાદષ્ટિ ગુણસ્થાનક જ, સાસ્વાદન વિષે સાસ્વાદન ગુણસ્થાનક જ, મિશ્રને વિષે મિશ્ર ગુણસ્થાનક જ.
સંનિવારમાં - સંગ્નિને વિષે મનુષ્યગતિમાં હયાં પ્રમાણે. અસંશિને વિષે મિથ્યાદષ્ટિ અને સાસ્વાદન ગુણસ્થાનકમાં કહ્યા પ્રમાણે.. આહારકતારમાં અનાહારકને વિષે મિશ્રાદષ્ટિ - સાસ્વાદન - અવિરત સમ્યગુદષ્ટિ અયોગી કેવલીમાં કહ્યાં પ્રમાણે. આહારકને વિષે મિથ્યાદષ્ટિ આદિથી સયોગી કેવલી ગુણસ્થાનક સુધીમાં કહ્યા પ્રમાણે. આ પ્રમાણે સત્ પ્રરૂપણા કરવી. તે પ્રમાણે સપ્તતિકાઈનો પણ સંબંધ અધિકારમાં પ્રસક્ત - અનુપ્રસક્ત પ્રરૂપણા કરી. તે પ્રમાણે ગ્રંથકર્તાએ જે પૂર્વ ૮ કર્મના૮ કરણ ઉદય અને સત્તા કહેવાશે તે પ્રમાણે કહ્યું હતું તે સર્વ કહ્યું ૫૪ (પરિશિષ્ટ ૧યંત્ર નંબર-૧થી૮ જુઓ.પેઇઝ નં.-૪૧૨ થી ૫૦૦જુઓ.)
| ઇતિ ૬૨ માર્ગણા વિષે બંધ-ઉદય-સત્તાસ્થાનની પ્રરૂપણા સમાપ્ત
૪૧૨ ગાથા - ૧૪૧- “તિરિવાજા ” ૪૧૩ “માનોની છ૩માવજઇ સગોજીના ૪૧ "A અહીં ભાવમનોયોગની અપેક્ષાએ જાણવું. દ્રવ્ય મનોયોગની અપેક્ષાએ ૧૩મા સયોગી કેવલી
ગુણસ્થાન સુધી (જે પ્રમાણે બંધાદિ કહ્યું છે.) તે પ્રમાણે જાણવું. ૪૧૪ ગાથા - ૧૪૨. “નવગુતુલ્લા તિવાસા રોપાસનાનો સેસીવ કાળાડું નેગનેન ા ૧૪૨ |" ૪૧૫ શરૂઆતની ૩ લેગ્યામાં ૧થી૪ અથવા ૬, તેજો પપલેક્ષામાં ૧થી૭, ૪ શુક્લ લેયામાં ૧થી૧૩ ગુણસ્થાનકો કર્મગ્રંથમાં કહ્યાં છે. અહીં પ્રથમ ૫
લેક્ષામાં ૭ ગુણસ્થાનકો કહ્યાં છે. તે મતાંતર જણાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org