________________
૨૫૪
કર્મપ્રકૃતિ ભાગ - ૩
હવે ઉદયપદની સંખ્યા કહે છે... તેમાં મિથ્યાદષ્ટિને -૬૮ ધ્રુવપદો છે, સાસ્વાદને-૩૨, મિશ્ન-૩૨, અવિરત સમ્યગુરુષ્ટિને-૬૦, દેશવિરતિને પર, પ્રમત્તે-૪૪, અપ્રમત્તે-૪૪, અને અપૂર્વકરણ-૨૦ ધ્રુવપદ હોય છે. આ ધ્રુવપદને યથાયોગ્ય પ્રમાણે ઉપયોગ વડે ગુણવાથી ઉદયપદ થાય છે.
તે આ પ્રમાણે કહે છે...મિથ્યાષ્ટિને-૬૮, સાસ્વાદને-૩૨, મિશ્ન-૩૨ = સર્વમલીને ૧૩૨ તેને ૫ ઉપયોગ વડે ગુણવાથી ૯૬૦ થાય છે. તથા અવિરત સમ્યગદષ્ટિને-૬૦, દેશવિરતિને-પર, તે બંને મળીને ૧૧૨ તેને ૬ ઉપયોગ વડે ગુણવાથી ૯૭૨ ધ્રુવપદ ચોવીસી થાય. તથા પ્રમત્તે-૪૪ અપ્રમત્તે-૪૪, અપૂર્વકરણ-૨૦ સર્વમલીને ૧૦૮ ધ્રુવપદ થાય, તેને ૭ ઉપયોગ વડે ગુણવાથી ૭૫૬ ધ્રુવપદ ચોવીસી થાય. તેથી (૬૬૦ + ૬૭૨ + ૭૫૬) = સર્વ મલીને ૨૦૮૮ ધ્રુવપદ ચોવીસી થાય, તે વડે ગુણવાથી ૫૦૧૧૨ ઉદય પદો થાય છે. તેમાં ૨ના ઉદયે ૨૪ પદ અને એકના ઉદયે ૫ પદો સર્વમલીને ર૯ ઉદયપદો તેને ૭ ઉપયોગ વડે ગુણવાથી ૨૦૩ ઉદયપદો થાય, તે પૂર્વરાશી (૫૦,૧૧૨) માં ઉમેરવાથી ૫૦,૩૧૫ ઉદયપદ થાય છે.* એટલાં ઉપયોગ વડે ગુણતાં ઉદયપદો થાય છે. (યંત્ર નંબર - પર જુઓ).
ઈતિ ગુણસ્થાનક વિષે-ઉપયોગથી ઉદયભંગ-ઉદયપદ સ્વરૂપ સમાપ્ત (-: અથ ગુણસ્થાનક વિષે લેગ્યાથી ઉદય ભંગ - ઉદયપદ- સ્વરૂપ :-)
હવે વેશ્યા વડે ગુણતાં થતા ઉદયભંગ અને ઉદયપદોનો વિચાર કરે છે.... ત્યાં મિથાદષ્ટિ ગુણસ્થાનકથી શરૂ કરીને અવિરત સમદષ્ટિ ગુણસ્થાનક સુધી દરેકને ૬ વેશ્યા હોય છે. દેશવિરતિ-પ્રમત્ત અને અપ્રમત્તને વિષે તેજો-પધ-શુક્લ એ ૩-૩ વેશ્યા હોય છે, કારણ કે કૃણાદિ(અશુભ) લેશ્યા હોય તો દેશવિરતાદિ ગુણની પ્રાપ્તિ થતી નથી. અને અપૂર્વકરણાદિ ગુણસ્થાનકે એક શુક્લ વેશ્યા જ હોય છે. મિથ્યાદષ્ટિ આદિ ગુણસ્થાનકને વિષે ૮-૪ આદિ ચોવીસી યથાયોગ્ય લેશ્યા વડે ગુણવી.
તે આ પ્રમાણે કહે છે...... મિથ્યાષ્ટિને-૮, સાસ્વાદન-મિશ્ર ૪-૪, અવિરત સમ્યગુદષ્ટિને-૮, સર્વમલીને ૨૪ ચોવીસી થાય, તેને ૬ લેયા વડે ગુણવાથી ૧૪૪ ઉદય ચોવીસી થાય. તથા દેશવિરત-પ્રમત્ત- અપ્રમત્ત ગુણસ્થાનકે દરેકને ૮, સર્વમલીને ૨૪ ચોવીસી થાય, તેને ૩ લેયા વડે ગુણવાથી ૭૨ ઉદય ચોવીસી થાય. અપૂર્વકરણ-૪ ચોવીસી. તેને એક લેશ્યા વડે ગુણવાથી ૪ ઉદયચોવીસી થાય. તેથી (૧૪૪+ ૭૨ + ૪) = સર્વ મલીને ૨૨૦ ઉદય ચોવીસી થાય. તેને ૨૪ વડે ગુણવાથી પર૮૦ ઉદય ભંગ થાય. તેમાં ૨ના ઉદયે-૧૨, ૧ના ઉદયે ૫ એ સર્વ મલીને ૧૭ ભાંગા થાય તે પૂર્વની રાશી(૫૨૮૦) માં ઉમેરવાથી પ૨૯૭ ઉદયભંગ થાય છે, અને સપ્તતિકા ગાથા ૧૧૯માં કહ્યું છે.......“તિરાદીના તેવત્રા, સા ૪ વાળ સુંતિ તેસાન " = લેશ્યાના ભેદે ૩ જૂન 2પનસો = (પ૨૯૭) મોહનીયકર્મના ઉદયભંગો થાય છે.
હવે આ જ વેશ્યા ભેદે પદસંખ્યા કહે છે... મિથ્યાદષ્ટિને ૬૮ ધ્રુવપદ સાસ્વાદને અને મિશ્ર - ૩૨, અવિરતસમ્યગ્દષ્ટિને - ૬૦, સર્વમલીને ૧૯૨ ધ્રુવપદો થાય છે. તેને ૬ વેશ્યા વડે ગુણવાથી ૧૧૫ર પદચોવીસી થાય છે. તથા દેશવિરતિને-પર, પ્રમત્ત-અપ્રમત્તે-૪૪, સર્વમલીને ૧૪૦ ધ્રુવપદો થાય, અને તેને ૩ વેશ્યા વડે ગુણવાથી ૪૨૦ પદચોવીશી થાય છે. તથા
અપૂર્વકરણ-૨૦ ધ્રુવપદ છે, તેને ૧ લેશ્યા વડે ગુણવાથી ૨૦ પદ ચોવીસી થાય છે. તેથી (૧૧૫ર + ૪૨૦ + ૨૦) સર્વમલીને ૧૫૯૨ પદ ચોવીસી થાય છે. તેને ૨૪ વડે ગુણવાથી ૩૮૨૦૮ ૫દ ભાંગા થાય છે. પછી તેમાં રના અને ૧ના ઉદયના ર૯ પદ ભાંગ ઉમેરવાથી ૩૮૨૩૭ પદભાંગ થાય છે. અને સપ્તતિકાની ગાથા-૧૧૯માં કહ્યું છે કે.... “મવતી સદસાડું પાન સા લો ય સારીસા ” ઉદયપદો ૩૮૨૩૭ થાય છે. (યંત્ર નંબર ૫૩ જુઓ).
ઇતિ ગણસ્થાનક વિષે શ્યાથી ઉદયભંગ - ઉદયપદ સ્વરૂપ સમાપ્ત
૩૪૯ ગાથા - ૧૧૮ પાસવસહસ્સા, તિાિ સવા વેપારસી II૧૧૮ |" ૩૫૦ અહીંટીકામાં આ રીતની પંક્તિ રહી ગયેલી જણાય છે. તથા પૂર્વજનેવિંશતિઃ, સાવવા તેવા ગુખ્યતે, તતઃ ગાના વિંશતિઃ”
Jain Education International
For Personal & Private Use Ohly
www.jainelibrary.org