________________
સત્તાપ્રકરણ
-: અથ ગુણસ્થાનક વિષે પદ સંખ્યા :
હવે ગુણસ્થાનકને વિષે પદ સંખ્યા કહે છે.... મિથ્યાદૅષ્ટિ ગુણસ્થાનકે :- ૬૮ ધ્રુવપદો છે. જેની સાથે ૨૪ વડે ગુણવાના હોય છે તે પદો થાય છે, એ પ્રમાણે અર્થ છે. તે આ પ્રમાણે કહે છે.... ૧૦ના ઉદયે એક ચોવીશી, તેથી એકને ૧૦ સાથે ગુણવાથી ૧૦ થાય છે. ૯ના ઉદયે - ૩ ચોવીશી એટલે ૩ ને ૯ સાથે ગુણવાથી ૨૭ થાય છે. ૮ના ઉદયે ૩ ચોવીશી એટલે ૩ ને ૮ સાથે ગુણવાથી ૨૪ થાય છે. ૭ના ઉદયે ૧ ચોવીશી એટલે ૧ને ૭ સાથે ગુણવાથી ૭ થાય છે. સર્વ મલીને મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે ૬૮ પદચોવીશી થાય છે.
૩૪૪
એ જ રીતે સાસ્વાદને - ૩૨ મિન્ને - ૩૨. અવિરતિ સમ્યગદૃષ્ટિને -૬૦ દેશવિરતિને - ૫૨. પ્રમત્તે - ૪૪ અપ્રમત્તે પણ ૪૪. અને અપૂર્વક૨ણે - ૨૦ સર્વ મલીને ૩૫૨ ધ્રુવપદો થાય છે. તેને ૨૪ વડે ગુણવાથી ૮૪૪૮ પદો થાય છે. તેમાં અનિવૃત્તિબાદર સં૫રાયના પૂર્વે કહેલ ૨૮ અને સૂક્ષ્મ સં૫રાય ગુણસ્થાનકે ૧ પદ ઉમેરવાથી પૂર્ણ પદ સંખ્યા થાય છે. અને તે ૮૫૦૦ માં ૨૩ ઓછા = ૮૪૭૭ થાય છે .(યંત્ર નંબર - ૫૧ જુઓ.)
૩૪૫
અથવા ૫ના બંધે ૨૪ પદો, ૪ના બંધે -૪ પદો, ૩ના બંધે ૩ પદો, બેના બંધે ૨ પદો, એકના બંધે - ૧ પદ, અને સૂક્ષ્મસંપ૨ાય ગુણસ્થાનકે અબંધે ૧ પદ એ પ્રમાણે બંધ ભેદ વડે સર્વ મલીને ૩૫ પદો થાય છે. તે પૂર્વની રાશી (૮૪૪૮)માં ઉમેરવાથી ૮૪૮૩ પદો થાય છે.
૩૪૫
૨૫૧
અથવા મતાંતરે ૪ના બંધ-૨ના ઉદયે ૧૨ ભાંગા થાય છે, અને તેના ૫૬-૨૪ થાય છે. તે પણ ઉમેરવાથી (૮૪૮૩ + ૨૪)= ૮૫૦૭ પદો થાય છે.
૩૪૫
ઇતિ ગુણસ્થાનક વિષે પદ સંખ્યા સમાપ્ત
-: અથ ગુણસ્થાનક વિષે ઉપયોગથી ઉદયભંગ-ઉદયપદ સ્વરૂપ :
૩૪૬
એ પ્રમાણે યોગ-ઉપયોગ અને લેશ્યાના ભેદથી પણ ઘણાં ભેદો થાય છે, તેમાં યોગના સંબંધમાં ઘણું કહેવાનું હોવાથી તેને છોડીને પહેલાં ઉપયોગના ભેદથી ભેદો કહે છે....
અહીં મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે -૮ ચોવીસી, સાસ્વાદને-૪ ચોવીસી, મિન્ને-૪ ચોવીસી, અવિરતિ સમ્યગ્દષ્ટિને -૮ ચોવીસી, દેશવિરતિને -૮ ચોવીસી, પ્રમત્તસંયતને-૮ ચોવીસી, અપ્રમત્તસંયતને-૮ ચોવીસી, અપૂર્વકરણે-૪ ચોવીસી થાય છે. (કુલ -૫૨ ચોવીસી થાય છે.)
તથા મિથ્યાદૅષ્ટિ-સાસ્વાદન અને મિશ્ર ગુણસ્થાનકે મતિ અજ્ઞાન-શ્રુત અજ્ઞાન- વિભંગ જ્ઞાન - ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન એ ૫ ઉપયોગ હોય છે. અવિરતિ સભ્યષ્ટિ અને દેશિવતિ ગુણસ્થાનકે મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-અવધિજ્ઞાનચક્ષુદર્શન-અચક્ષુદર્શન-અવધિદર્શન એ ૬ ઉપયોગ હોય છે. પ્રમત્ત આદિથી સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકના અંત સુધી તે જ ૬માં મન:પર્યવજ્ઞાન સહિત ૭-૭ ઉપયોગ હોય છે. (અનુસંઘાણ - ૫. ૨૫૩)
ગાથા - ૧૧૪-૧૧૫ (‘અદી વત્તીયા, વત્તીયા સીમેન તાવના | ઘડવાના ઘડવાના વીસા મિચ્છા ૩ ધુવા || ૧૧૪ ||''
૧ ૨.
૩ ૪
૫
૬
૭ ૮
तिणि सया बावण्णा मिलिया चउबीसताडिया एए । बायउदयपएहिं सहिया उ गुणेसु पयसंखा ।। ११५ ।।”
૩૪૫ ‘‘તેવીસૂબા સત્તરસ સર્વગ્નવા ગહન સત્તહિયારૂં । પંચાસીસયારૂં વયપવા તુ મોસ || 99 ।।'' ૩૪૬ ગાથા – ૧૧૭ ‘ત્ત્વ ખોવુવોળાનેસારૂં મેયો ઘૂમેયા ।''
૩૪૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org