________________
૨૪૬
કર્મપ્રકૃતિ ભાગ - ૩
(-: અથ પદસમૂહનું સ્વરૂપ :-)
હંમણાં પદસમૂહ વિષયમાં જે કહેવા યોગ્ય છે તે કહે છે.... તેમાં પદસમૂહ બે પ્રકારે છે.... (૧) અવ્યાકતોદય = સામાન્ય ઉદયના અને (૨) ગુણસ્થાનકના ઉદય સંબંધી છે. તેમાં અવ્યક્ત ઉદય તે ગુણસ્થાનકને છોડીને સામાન્ય ઉદયો તે સંબંધી પદસમૂહ પરિમાણ ત્યાં સુધી કહેવા કે ... ત્યાં ૧૦ ના ઉદયે - એક ચોવીશી. ૯ના ઉદયે - ૬ ચોવીશી ... ૩ મિથ્યાષ્ટિને, સાસ્વાદન - મિશ્ર અને અવિરત સમ્યગુદષ્ટિને વિષે એક-એક ચોવીશી. ૮ના ઉદયે - ૧૧ ચોવીશી.... ૩ મિથ્યાષ્ટિને, સાસ્વાદન - મિશ્રદૃષ્ટિને - બે - બે ચોવીશી, અવિરત સમ્યદૃષ્ટિને -૩ ચોવીશી, અને દેશવિરતિને -૧ ચોવીશી. ૭ના ઉદયે - ૧૦ ચોવીશી... મિથ્યાદષ્ટિ સાસ્વાદન અને મિશ્રદષ્ટિને એક-એક ચોવીશી, અવિરત સમ્યગ્દષ્ટિ - દેશવિરતિને ૩-૩ ચોવીશી, પ્રમત્ત-અપ્રમત્તની ભેગી થઇ સ્વરૂપથી ભેદના અભાવથી ૧ ચોવીશી. ૬ના ઉદયે - ૭ ચોવીશી... અવિરતિ સમદષ્ટિ એક ચોવીશી, દેશવિરતિ અને પ્રમત્ત - અપ્રમત્તને ૩-૩ ચોવીશી. અપૂર્વકરણ સંબંધી ૬ આદિ ઉદયસ્થાનકો પ્રમત્ત-અપ્રમત્ત સંબંધી (ઉદયસ્થાનકથી) સ્વરૂપ ભેદના અભાવથી જુદી ન ગણવી. (માત્ર ગુણસ્થાનકના ભેદે ભિન્ન છે.) પના ઉદયે - ૪ ચોવીશી... દેશવિરતિને-૧, અને પ્રમત્ત-અપ્રમત્તને ૩ ચોવીશી. ૪ના ઉદયે - એક ચોવીશી. અને
તે પ્રમત્ત-અપ્રમત્તને હોય છે. સ્થાપના આ પ્રમાણે છે. ઉદયસ્થાન :- ૧૦-૯-૮-૭-૬-૫-૪ ચોવીશી ૧-૬-૧૧-૧૦-૭-૪-૧. - પદ સંખ્યા :- આ ચોવીશીને તે ૧૦ આદિ ઉદયસ્થાન વડે ગુણવી. તે આ પ્રમાણે કહે છે... ૧૦ ના ઉદયે એક
ચોવીશી, તે ૧૦ વડે ગુણાવાથી ૧ ૪ ૧૦ = ૧૦ થાય. ૯ના ઉદયે ૬ ચોવીશી તે ૬ ને ૯ વડે ગુણવાથી ૬ X ૯ = ૫૪ થાય. ૮ના ઉદયે ૧૧ ચોવીશી તે ૧૧ને ૮ વડે ગુણવાથી ૧૧ X ૮ = ૮૮ થાય. ૭ ના ઉદયે ૧૦ ચોવીશી તે ૧૦ ને ૭ વડે ગુણવાથી ૧૦ ૪૭ = ૭૦ થાય. ૬ના ઉદયે ૭ ચોવીશી તે ૭ને ૬ વડે ગુણવાથી ૭ = ૪૨ થાય. પના ઉદયે ૪ ચોવીશી તે ૪ને ૫ વડે ગુણવાથી ૪ x ૫ = ૨૦ થાય. ૪ના ઉદયે ૧ ચોવીશી તે ૧ ને ૪ વડે ગુણવાથી જ થાય.
સ્થાપના આ પ્રમાણે. ૧૦ + ૫૪+ ૮૮ +૭૦ + ૪૦ + ૨૦ + ૪ = સર્વનો સરવાળો કરતાં ૨૮૮ થાય છે. પછી તે ૨૮૮ ને ૨૪ વડે ગુણવાથી ૨૮૮ ૪ ૨૪ = ૬૯૧૨ થયા. તેમાં રના ઉદયે ૧૨ ભાંગા તેને ૨ ના ઉદય સાથે ગુણવાથી ૧૨ X ૨ = ૨૪ પદો થાય. ૧ના ઉદયે ૪ ભાંગા, 'અને ૪ને ૧ના ઉદય સાથે ગુણવાથી ૪ ૪૧ = ૪ પદો, એ પ્રમાણે સર્વ મલીને ૨૮ પદો અધિક ઉમેરવા, તેથી ૬૯૧૨ - ૨૮ = ૬૯૪૦ પદો થયા. (યંત્ર નંબર - ૨૦ જુઓ.)(અનું. પેઇઝ નં-૨૫૦) ૧૨ ગુણસ્થાનક વિષે જ્ઞાનાવરણ -અંતરાયકર્મના સંવેધ - (યંત્ર નંબર-૪૯)
યંત્ર નંબર -૩૦ A ના આધારે
'ગુણસ્થાનક | ભાંગો ? |
૧ થી ૧૦ | ૧ લો | ૧૧ થી ૧૨ | ૨ જો [
ભાંગા | કુલ ભાંગા ૧ | ૧
૧૦
૩૩૯ ગાથા - ૧૧૧ બાળTSોગાડગુળ સમૂહં પવન ૧૧૧T"
પદ એટલે એક ઉદયસ્થાનકની પ્રકૃતિઓ, જેમ કે દસના ઉદયની એક ચોવીશી એટલે ચોવીશ ભંગ થાય. એટલે કે દસ પ્રકૃતિનો ઉદય ક્રોધાદિના
ફેરફારે ચોવીસ પ્રકારે થાય, તે ચોવીસે ભંગમાં દસ દસ પ્રવૃતિઓ હોય. એટલે દસને ચોવીસે ગુણતાં ૨૪૦ પદ = છૂટી પ્રવૃતિઓ થાય. ૩૪૦ “નામ વીસા, બિયાગો તાતેનાગં”
ભિતિવા વીસા, થરપાય - ૫સંહા II ૧૧૨ || ૩૪૧ અહીં ૧૦મા ગુણસ્થાનકે ૧ના ઉદયે જે એક ભંગ થાય છે, તેને એકના ઉદયે થતા ચાર ભંગમાં સમાવેલો છે. ૩૪૨ “સત્તસહસ્સા સદી વાન્નયા બદલ તેતિવણાઈ !”
इगुतीसाए अहवा, बंधगभेएण मोहणिए ।। ११३ ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org