________________
૨૩
સહકાર મળ્યો સહુનો - પ્રસ્તુત ગ્રંથ સંપાદનના કાર્યમાં અવાર-નવાર સહાયક થયેલ પંડિતવ શ્રી છબીલભાઈ, ધીરૂભાઈ, વસંતભાઈ, રસિકભાઈ, માણેકચંદભાઈ તથા મહેશભાઈને પણ આ પ્રસંગે યાદ કરું .
વળી ગ્રંથનું ટાઈપ સેટિંગ કરી આપનાર ભારતીબેન, ક્ષપકશ્રેણિ આદિનાં ચિત્રો તૈયાર કરનાર તેજસ શાહ તથા ગ્રંથનું સુંદર પ્રિન્ટીંગ કરી આપનાર કનક ગ્રાફિક્સવાળા કનકભાઈ તથા અન્ય પણ અનેક વ્યક્તિઓના સહયોગથી જ આ કાર્ય સફળતાએ પહોંચ્યું છે.
પ્રાંતે... આ ગ્રંથ કઠીન છે. છતાં આત્મત્વની તીવ્ર અભિપ્સા હશે તો સહેલાઈથી ભણી શકશે અને દરેક અધ્યેતાઓને ઉપકારક બનશે.
ગ્રંથનો ભાવાનુવાદ કરતાં કોઈપણ સ્થાને જિનાજ્ઞા વિરૂદ્ધ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડં...
પ.પૂચા, જી . રવજય ચંદયરૂરીશ્વરજી મ., ન, ચબર્ક પ. પૂશ્રી વિજય અશોકચરૂરી & 2જી મ.સા. ના કકર
રણ કલાતચં3 વ. સંવત ૨૦ ૫૮ }ાવણ વદ-૫ (પ્ર. ગુરુદેવનો જન્મદા) વાડીનો ઉપાય પુરા
१२०
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org