________________
૨૩૭
ક્ષપકશ્રેણિમાં :-૩૨૧ અનિવૃત્તિબાદ૨ સંપ૨ાય અને સૂક્ષ્મસંપરાય ગુજ઼ાસ્થાનકે ૪નો બંધ ૬ની સત્તા અને અતિવિશુદ્ધપણું હોવાથી નિદ્રાના ઉદયનો અભાવ હોવાથી ૪નો જ ઉદય છે તેથી એક ભાંગો થાય છે.
ક્ષીણામો ગુણસ્થાનકે ઃ- બંધના અભાવે બે ભાંગા થાય છે...૩૨૨ (૧) ૪નો ઉદય ૬ની સત્તા આ ભાંગો ક્ષીણમોહના દ્વિચ૨મ સમય સુધી હોય છે, ચરમ સમયે ૪નો ઉદય ૪ની સત્તા હોય છે. એ પ્રમાણે ગુણસ્થાનક વિષે દર્શનાવરણીય કર્મના ભાંગા કાં ( યંત્રને ૪૯ ૭ જુઓ)
સત્તાપ્રકરણ
૩૨૩
:
વેદનીયકર્મ :- હવે વેદનીય કર્મના સંવેધ કહે છે... ૧ થી ૬ ગુણસ્થાનકે - વેદનીયના પ્રથમ ૪ ભાંગા.... (૧) અસાતાનો બંધ - સાતાનો ઉદય - બે ની સત્તા, (૨) અથવા અસાતાનો બંધ - અસાતાનો ઉદય બેની સત્તા, (૩) અથવા સાતાનો બંધ -સાતાનો ઉદય - બેની સત્તા, (૪) અથવા સાતાનો બંધ - અસાતાનો ઉદય બેની સત્તા. એ પ્રમાણે આ ભાંગા મિથ્યાદષ્ટિથી શરૂ કરી પ્રમત્તસંયત ગુણસ્થાનક સુધી કાલ ભેદે અનેક જીવોની અપેક્ષાએ વિચારવાં.
૩૨૩
૩૨૪
(૧) સાતાનો બંધ :- સાતાનો ઉદય - બેની સત્તા, (૨) સાતાનો બંધ - અસાતાનો ઉદય – પ્રમત્ત સંયતથી શરૂ કરીને સયોગી કેવલી સુધી હોય છે.
૩૨૫
:
૭ થી ૧૩ ગુણસ્થાનકે :બેની સત્તા એ બે ભાંગા ૧૪મા ગુણસ્થાનકે ઃ- બંધના અભાવે અયોગી કેવલી ગુણસ્થાનકે ૪ વિકલ્પો છે... (૧) ત્યાં અસાતાનો ઉદય સાતા અસાતાની સત્તા (૨) અથવા સાતાનો ઉદય - સાતા અસાતાની સત્તા, એ બે ભાંગા ૧૪માના હિંચરમ સમય સુધી હોય છે. અને અંત્ય સમયે તો કોઇપણ એકની સત્તા રહે ત્યારે બે ભાંગા થાય છે. (૩) અસાતાનો ઉદય - અસાતાની સત્તા આ ભાંગી જેને ૧૪માના દ્વિચરમ સમયે સાતાનો ક્ષય કર્યો હોય તે વર્ન હોય છે. વળી જે આવે ૧૪માના દિચરમ સમયે અસાતાનો ૩૨૬ ક્ષય કર્યો હોય તો સાતાનો ઉદય સાનાની સત્તા હોય છે. ‘એ પ્રમાો ગુણસ્થાનક વિષે વેદનીયકર્મના ભોગા કહ્યાં (યંત્ર નંબર ૪૯/૩ જુઓ)
આયુષ્યકર્મ :- મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે ૨૮ ભાંગા... :- ૨૭ હવે આયુષ્પકર્મના ભાંગા કહે છે.. મિથ્યાદ્રષ્ટિ ગુશસ્થાનકે આયુષ્યના ૨૮ ભાંગા.. નારકીને આશ્રયી અને દેવોને આશ્રયીને ૫-૫, તિર્યંચ મનુષ્યને આશ્રયીને ૯-૯ ભાંગા હોય છે.
૩૨૮
સાસ્વાદન ગુણસ્થાનકે ૨૬ ભાંગા... :- કારણ કે તિર્યંચ કે મનુષ્યને સાસ્વાદનભાવમાં વર્તતાં નરકાયુ બાંધે નહીં, તેથી પરભવાયુના બંધ કાલે તિર્યંચ અને મનુષ્યનો ૧-૧ ભાંગો ન પામે.
૩૨૯
મિશ્ર ગુણસ્થાનકે ૧૬ ભાંગા... :- કારણ કે તે જીવને આયુષ્યનો બંધ થતો નથી, તેથી આયુના બંધકાલ સંબંધી ૧૨ ભાંગા દૂર બાદ) કરવાથી ૧૬ ભાંગા થાય છે.
અવિરત સમ્યગૃષ્ટિ ગુણાસ્થાનકે ૨૦ ભાંગા... :-૩૨ કેવી રીતે ? તો કહે છે. તિર્યંચ - મનુષ્યના પ્રત્યેકના આયુષ્ય બંધકાલના જે નરક-તિર્યંચ અને મનુષ્યગતિ સંબંધીના ૩-૩ ભાંગા, અને દેવ-નારકીને તિર્યંચગતિ સંબંધી ૧-૧ ભાંગો, તે સર્વમલીને ૮ ભાંગા અવિરત સમ્યગ્દષ્ટિને ન હોય તેથી બાકીના ૨૦ જ ભાંગા હોય છે.(અનુ૰ પેઇઝ-૨૪૪)
૩૨૧
૩૨૨
૩૨૩
૩૨૪
૩૨૫
૩૨૬
૩૨૭
૩૨૮
૩૨૯
સ૰ગા૦- ૧૦૪ ‘‘વવષે છતે વાયરસુદુભાળનેનુખ્તવયાનું ।
સ૰ગા૦- ૧૦૪ ‘‘ઇસુ વસુ ય સંતેસુ રોબ્નિ અવંમિ હીળસ || ૧૦૪ || ''
સગા૰- ૧૦૫ ‘પત્તારી ના પ્રમત્તો યોન્ગિ ૩ ના બોનિ સાવનથેનું । -
અહીં ટીકામાં પ્રમત્ત સંયત લખેલ છે પણ અપ્રમત્તસંયતથી જોઇએ કારણ કે અસાતાનો બંધ- દ્વે ગુણસ્થાનકે થાય છે.
સગા૦- ૧૦૫ ‘‘સેત્તેસિ અવંધે વડ શિ તે મિસમ ટો ।। ૧૦૬ || ''
અયોગી ગુણસ્થાનકે તેના પહેલા સમયથી આરંભી જેનો ઉદય હોય તે તેના છેલ્લા સમય પર્યંત કાયમ રહે છે, વચમાં ઉદય પલટાતો નથી. કોઇ આત્માને જો પ્રથમ સમયથી આરંભી અસાતાનો ઉદય હોય તો ચરમ સમય પર્યંત અસાતાનો જ ઉદય રહે છે, કોઇ આત્માને જો સાતાનો ઉદય હોય તો ચરમ સમય પર્યંત સાતાનો ઉદય કાયમ રહે છે. અયોગીના દ્વિચરમ સમય પર્યં ત સત્તા તો બંનેની હોય છે. છેલ્લે સમયે જેનો ઉદય હોય તેની જ સત્તા રહે છે. જો સાતાનો ઉદય હોય તો ચરમ સમયે સાતાની સત્તા રહે, અને જો અયોગીના પ્રથમ સમયથી અસાતાનો ઉદય હોય તો ચરમ સમયે અસાતાની સત્તા રહે છે. જેનો ઉદય હોય તેની સત્તા કાયમ રહી જેનો ઉદય ન હોય તેની સત્તાનો દ્વિચ૨મ સમયે નાશ થાય છે.
'अट्ठछलाहियवीसा सोलस बीसं य बारस छ दोसु ।
સગા૦- ૧૦૭ ‘‘નતિરિ પણ નારવાંથવિહૂના ૩ સાજિ ઇન્નીસા | ''
સગા૦- ૧૦૭ ‘‘ધસબળ સોન્નસ મીસે ૫૩ પંથ ગુવ સમ્મે ।। ૧૦૭ || ’’
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org