________________
સત્તાપ્રકરણ
૨૦૯
(- અથ જીવસ્થાનકોને વિષે નામકર્મના ઉદયસ્થાનકના ભાંગા :-)
એકેન્દ્રિયના ૫ ઉદયસ્થાનકમાં ૪૨ ભાંગે - હવે જીવસ્થાનક વિષે ઉદયસ્થાનકોનો વિચાર કરે છે. - ત્યાં એકેન્દ્રિયના પાંચ ઉદયસ્થાનકો છે. - ૨૧-૨૪-૨૫-૨૬ અને ૨૭ના છે. ત્યાં તેજસ - કાર્મણ, અગુરુલઘુ, સ્થિર-અસ્થિર, શુભ-અશુભ, વર્ણચતુષ્ક અને નિર્માણ એ ૧૨ પ્રકૃતિઓ ઉદયને આશ્રયીને ધ્રુવ, તિર્યંચદ્વિક, સ્થાવર, એકેન્દ્રિયજાતિ, બાદર-સૂક્ષ્મમાંથી એક, પર્યાપ્ત- અપર્યાપ્તમાંથી એક, દુર્ભગ-અનાદેય, યશકીર્તિ - અયશ કીર્તિમાંથી એક, એ૯ પ્રકૃતિઓ સહિત ૨૧ થાય છે." અહીં ભાંગા -૫ છે.. .
૨૧ના ઉદયે ૫ ભાંગા - બાદર-સૂક્ષ્મ એ દરેક સાથે પર્યાપ્ત - અપર્યાપ્ત સાથે અયશ-કીર્તિ સાથે ૪, બાદર- પર્યાપ્ત - યશકીર્તિ સાથે ૧ ભાંગો. સુક્ષ્મ અપર્યાપ્ત સાથે યશકીર્તિનો ઉદય ન હોય તેથી તેને આશ્રયી વિલ્પ ન થાય. અને ૨૧થી આગળ સર્વ પણ સ્વ પર્યાપ્તિ પૂર્ણ કરશે તેની યોગ્યતાએ લબ્ધિને આશ્રયીને ભવાન્તરમાં પણ પર્યાપ્તિ છે. તેથી લબ્ધિ પર્યાપ્તિ અપેક્ષાએ એકેન્દ્રિયને ભવાન્તર ગતિમાં જતા અંતરાલમાં વર્તતા હોય છે. અંતરાલમાં બાદર - પર્યાપ્ત અને યશકીર્તિનો પણ ઉદય સંભવે છે.
૨૪ના ઉદયે ૧૧ ભાંગ :- પછી શરીરસ્થને ઔદારિક, હંડક, ઉપઘાત અને પ્રત્યેક-સાધારણમાંથી એક એ ૪ પ્રકૃતિઓ પૂર્વ કહેલ૨૧માં ઉમેરવી અને તિર્યંચાનુપૂર્વી દૂર કરવી, તેથી ૨૪નું ઉદયસ્થાનક થાય છે. અને અહીં ૧૦ ભાંગા થાય છે. તે આ પ્રમાણે.... બાદર - પર્યાપ્તનો પ્રત્યેક - સાધારણ, યશકીર્તિ - અયશકીર્તિ પદો વડે ૪ ભાંગા, બાદર - અપર્યાપ્તનો પ્રત્યેક- સાધારણ - અયશ: કીર્તિ સાથે બે ભાંગ સૂક્ષ્મનો પર્યાપ્ત - અપર્યાપ્ત - પ્રત્યેક - સાધારણ - અયશકીર્તિ સાથે ૪ ભાંગ.
છે તથા બાદર વાયુકાયને વૈક્રિયશરીર કરતાં ઔદારિકના સ્થાને વૈક્રિય કહેવું. તેથી તેને પણ ૨૪નો ઉદય પ્રાપ્ત થાય છે. માત્ર અહીં બાદર - પર્યાપ્ત - પ્રત્યેક - અયશ-કીતિ પદ વડે એક જ ભાંગો થાય છે. તેઉકાય - વાયુકાયને યશ કીર્તિ અને સાધારણનો ઉદય જ હોતો નથી. તેથી તેને આશ્રયી ભાંગો પ્રાપ્ત થતો નથી. સર્વમલીને ૨૪ના ઉદયસ્થાનમાં ૧૧ ભાંગા થાય
છે.
(ગુણસ્થાનકને વિષે નામકર્મના ઉદયસ્થાનકોનું યંત્ર નંબર - ૪૩)
ગુણસ્થાન
કુલ ઉદયસ્થાન
૧લા
છ
૨જા
છ
૩જી
જ
કયા ઉદયસ્થાનકો ૨૧ - ૨૪ - ૨૫ - ૨૬ - ૨૭ - ૨૮ - ૨૯ - ૩૦ - ૩૧ ૨૧ - ૨૪ - ૨૫ - ૨૬ - ૨૯ - ૩૦ - ૩૧ ૨૯ - ૩૦ - ૩૧ ૨૧ - ૨૫ - ૨૬ - ૨૭ - ૨૮ - ૨૯ - ૩૦ - ૩૧ ૨૫ - ૨૭ - ૨૮ - ૨૯ - ૩૦ - ૩૧ ૨૫ - ૨૭ - ૨૮ - ૨૯ - ૩૦ | ૨૯ - ૩૦
૪થા
ઝ
પમા
=
=
૬ઠ્ઠા
૭માં
૮ થી ૧૨ મા ૩િ૦
૧૩મા
૨૦ - ૨૧ - ૨૬ - ૨૭ - ૨૮ - ૨૯ - ૩૦ - ૩૧
૧૪મા
૮િ - ૯
૨૫૪ ગાથા - ૭૮ - “વીસા કરો, ૩યા લખું'', “વસો પુરો અવંતરે સવગીવા | ૭૭ || ૨૧નો ઉદય સર્વ જીવને ભવાંતરમાં જતા હોય
છે. તેથી ગાથા-૭૮માં કહેલ ૪ ઉદય + ૨૧નો પણ જાણવો તે રીતે દરેક જીવને ટીપ્પણમાં ૨૧નું ઉદયસ્થાક સમજવું ૨૫૫ “ફાગુ ના થાવર કુમતિ ન ઘુવડા | વિવાવીસા સેતાન પગ વાતો'' || ૭૧ / ૨૫૬ “સા માગુનેહીના જન્મતિરિવનગુવાનં જોડલયાવસરીહુડસદા સત્તાવીસા” | ૮૦ ||.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org