________________
૧૫૦
કર્મપ્રકૃતિ ભાગ - ૩
| સર્વ ઉત્તરપ્રવૃતિઓના ૪૮ સત્તાસ્થાનો - ત્યાં સામાન્યથી સર્વ ઉત્તરપ્રવૃતિઓના સત્તાસ્થાનો ૪૮ છે. તે આ પ્રમાણે કહે છે.... ૧૧-૧૨-૮૦-૮૧-૮૪-૮૫, પછી ૯૪ થી ૧૧૪ સુધીના, પછી ૧૨૫ થી શરૂ કરીને ૧૪૬ સુધીના સત્તાસ્થાનો ૧૩૨ના સત્તાસ્થાન સિવાય કહેવા. ૧૧-૧૨-૮૦-૮૧-૮૪-૮૫-૯૪-૯૫-૯૬-૯૭-૯૮-૯૯-૧૦૦-૧૦૧-૧૦૨-૧૦૩૧૦૪-૧૦૫-૧૦૬-૧૦૭-૧૦૮-૧૦૯-૧૧૦-૧૧૧-૧૧૨-૧૧૩-૧૧૪-૧૨૫-૧૨૬-૧૨૭-૧૨૮-૧૨૯-૧૩૦-૧૩૧-૧૩૩ -૧૩૪-૧૩૫-૧૩૬-૧૩૭-૧૩૮-૧૩૯-૧૪૦-૧૪૧-૧૪૨-૧૪૩-૧૪૪-૧૪પ-૧૪૬.
૧૪મા અયોગી ગુણસ્થાનકે ૬ સત્તાસ્થાનો ૧૧-૧૨ -૮૦-૮૧-૮૪-૮૫ - ત્યાં સામાન્ય કેવલીભગવંતને અયોગી ગુણસ્થાનકના ચરમ સમયે ૧૧ પ્રકૃતિનું સત્તાસ્થાન હોય છે. તે જ સમયે તીર્થકર ભગવંતને ૧૨ પ્રકૃતિનું સત્તાસ્થાન હોય છે. અને તે ૧૨ પ્રકૃતિઓ આ છે.... મનુષ્યાય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસ, બાદ૨, પર્યાપ્ત, સુભગ, આદેય, યશ કિર્તિ, - તીર્થંકરનામ કોઇપણ એક વેદનીય, ઉચ્ચગોત્ર, આ જ ૧૨ પ્રકૃતિઓ જિનનામ સિવાય કરતાં ૧૧ થાય. (અને તે સામાન્ય કેવલીને હોય છે. તેમજ નીચે બતાવવામાં આવતાં સયોગી કેવલીવાળા પણ ૪ સત્તાસ્થાનો અયોગી કેવલીને દ્વિચરમ સમય સુધી હોય છે.).
૧૩મા સયોગી ગુણસ્થાનકે ૪ સત્તાસ્થાનકો - ૮૦-૮૧-૮૪-૮૫ - સયોગી કેવલી અવસ્થામાં ૮૦-૮૧-૮૪-૮૫ એમ ૪ સત્તાસ્થાનકો હોય છે. તેમાં ૮૦ પ્રકૃતિઓ આ પ્રમાણે છે.... દેવદ્રિક, ઔદારિકચતુષ્ક, વૈક્રિયચતુષ્ક, તેજસ-કાર્પણ શરીર, તેજસ-કાર્પણ બંધન, તેજસ-કાર્ય સંઘાતન, સંસ્થાન-૬, સંઘયણ-૬, વર્ણાદિ-૨૦, અગુરુલઘુ, પરાઘાત, ઉપઘાત, ઉચ્છવાસ, વિહાયોગતિદ્ધિક, સ્થિર-અસ્થિર, શુભ-અશુભ, સુસ્વર-દુઃસ્વર, દુર્ભગ, અયશ-કીર્તિ, અનાદેય, નિર્માણ, પ્રત્યેક, અપર્યાપ્ત, મનુષ્યાનુપૂર્વી, નીચગોત્ર, કોઇપણ એક વેદનીય એ પ્રમાણે ૬૯ અને ૧૧ પૂર્વ કહી છે. તેથી ૮૦ થઇ તે જ ૮૦માં જિનનામ સહિત કરતાં ૮૧ થાય છે. ૮૦માં આહારક ચતુષ્ક ઉમેરતાં ૮૪ થાય. તેમાં જ જિનનામ સહિત કરતાં, ૮૫ થાય છે.
૧૨માં ક્ષીણામોહ ગુણસ્થાનકે ૮ સત્તાસ્થાનો ૯૪-૯૫-૯૮-૯૯-૯૬-૯૭-૧૦૦-૧૦૧ - જ ૮૦ આદિ ૪ સત્તાસ્થાનોમાં જ્ઞાનાવરણ-પ, દર્શનાવરણ-૪, અંતરાય-૫ એ ૧૪ પ્રકૃતિઓ સહિત ૯૪-૯૫-૯૮-૯૯ એ ૪ સત્તાસ્થાનો થાય છે. અને આ સત્તાસ્થાનો ક્ષીણકષાયના અંત્ય સમયે અનેક જીવોની અપેક્ષાએ પ્રાપ્ત થાય છે.
આ જ ૪ સત્તાસ્થાનોમાં નિદ્રા-પ્રચલા સાથે ૯૬-૯૭-૧૦૦-૧૦૧ એ ૪ સત્તાસ્થાનો થાય છે. આ સત્તાસ્થાનો ક્ષીણકષાય ગુણસ્થાનકના ઉપન્ય સમય સુધી અનેક જીવોની અપેક્ષાએ પ્રાપ્ત થાય છે. તે
૧૦મા સૂમસંપરાય ગુણસ્થાનકે -૪ સત્તાસ્થાનો :- ૯૭-૯૮-૧૦૧-૧૦૨:- ૯૬ આદિ ૪ સત્તાસ્થાનમાં જ સંજ્વલન લોભ ઉમેરતાં ૯૭-૯૮-૧૦૧-૧૦૨ એ ૪ સત્તાસ્થાનો સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે પ્રાપ્ત થાય છે.
૯મા અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનકે - નીચે પ્રમાણે સત્તાસ્થાનો છે.......
૯૯ :- ૯૭ આદિ ૪ સત્તાસ્થાનમાં સંજવલન માયા ઉમેરતાં ૯૮-૯૯-૧૦૨-૧૦૩ એ ૪ સત્તાસ્થાનોઅનિવૃત્તિ ગુણસ્થાનકે (૯૯મા ભાગે) પ્રાપ્ત થાય છે.
૯૮ :- તે જ ગુણસ્થાનકે તે જ ૪ સત્તાસ્થાનોમાં સંજવલન માન ઉમેરતાં ૯૯-૧૦૦-૧૦૩-૧૦૪ એ ૪ સત્તાસ્થાનો થાય છે.
૯૭ :- તે જ ગુણસ્થાનકે તે જ ૪ સત્તાસ્થાનોમાં સંજવલન ક્રોધ ઉમેરતાં ૧૦૦-૧૦૧-૧૦૪-૧૦૫ એ ૪ સત્તાસ્થાનો થાય છે.
૯/૬ :- તે જ ગુણસ્થાનકે પુરુષવેદ ઉમેરતાં ૧૦૧-૧૦૨-૧૦૫-૧૦૬ એ ૪ સત્તાસ્થાનો થાય છે. ૯/૫:- તે જ ગુણસ્થાનકે હાસ્યાદિ -૬ ઉમેરતાં ૧૦૭-૧૦૮-૧૧૧-૧૧૨ એ ૪ સત્તાસ્થાનો થાય છે. ૯૪ :- જ ગુણસ્થાનકે સ્ત્રીવેદ ઉમેરતાં ૧૦૮-૧૦૯-૧૧૨-૧૧૩ એ ૪ સત્તાસ્થાનો થાય છે. ૯/૩ :- જ ગુણસ્થાનકે નપુંસકવેદ ઉમેરતાં ૧૦૯-૧૧૦-૧૧૩-૧૧૪ એ ૪ સત્તાસ્થાનો થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org