________________
૧૪૨
કર્મપ્રકૃતિ ભાગ - ૨
પ્રશ્ન :- ૩૪નો ઉદય સ્વભાવસ્થ તીર્થકર કેવલીને હોય છે. (તથી જ્યારે તીર્થકર થનારા આત્મા કેવલીપણાને પ્ર કરે) અને ૪૪ આદિ કોઇપણ ઉદયસ્થાનેથી ૩૪ના ઉદયે જાય ત્યારે ૩૪ના ઉદયરૂ૫ અલ્પતર સંભવે છે તો પછી શા માટી ૩૪ના અલ્પતરનો નિષેધ કર્યો ?
જવાબ :- કારણ કે કેવલીપણાને સર્વ આત્માઓ ગુણસ્થાનકના ક્રમે પ્રાપ્ત કરે છે. અને ક્રમના અનુસારે ૧૨મા ક્ષીણમહ ગુણસ્થાનકે*૩૩ પ્રકૃતિનું એક જ ઉદયસ્થાનક હોય છે. - તે ૩૩ પ્રકૃતિઓ આ પ્રમાણે છે. મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસ, બાદ૨, પર્યાપ્ત, સુભગ, આદેય, યશકીતિ, તેજસ, કાર્મણ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, વર્ણાદિ-૪, અગુરુલઘુ, નિર્માણ, ઔદારિકદ્રિક, પ્રત્યેક, ઉપઘાત, કોઇપણ એક વિહાયોગતિ, પરાઘાત, સુસ્વર કે દુઃસ્વ૨, ઉચ્છવાસ, કોઇપણ એક સંસ્થાન, સંઘયણ, કોઇપણ એક વેદનીય, મનુષ્પાયુષ્ય, ઉચ્ચગોત્ર.
હવે જ્યારે કેવલજ્ઞાન ઉત્પન્ન થાય (અને સયોગીકેવળી ગુણસ્થાનકને પ્રાપ્ત કરે ત્યારે તીર્થકર થનારને) તીર્થંકરનામકર્મનો ઉદય થવાથી ૩૪ના ઉદયસ્થાનને પ્રાપ્ત કરે. તેથી ૩૪નું ઉદયસ્થાનક ભૂયસ્કારૂપે જ ઘટી શકે અલ્પતરા રૂપે ઘટી શકે નહીં માટે ૩૪ના અલ્પતરનો નિષેધ કર્યો છે.
તથા ૫૯ના ઉદયસ્થાનક પણ પોતાનાથી અન્ય કોઇ મોટું ઉદયસ્થાનક નહીં હોવાથી અલ્પતરૂપે થતું નથી. તેથી (૩૪ અને ૫૯) એ બે બાદ કરતાં ૨૪ જ અલ્પતરોદય થાય છે. એ પ્રમાણે સામાન્યથી સર્વ ઉત્તર પ્રવૃતિઓના ઉદય સ્થાનકોને વિષે ભૂયસ્કાર કહ્યાં.
ઉદીરણા અધિકાર પણ પ્રાયઃ ઉદય સમાન છે. વિશેષ એ છે કે નામના ૮-૯ ઉદયસ્થાનોમાં ઉદીરણાનો અભાવ છે. સામાન્યથી સર્વ ઉત્તપ્રકૃતિ સમુદાયમાં અને અપ્રમત્ત આદિમાં વેદનીય આયુષ્ય સિવાયના ઇત્યાદિ જે વિશેષ છે તે ઉદીરણા પ્રસ્થાનથી સારી રીતે વિચારવાં, તેને લગતાં ભૂયસ્કાર આદિ નિરૂપણ કરવાં. (યંત્ર નંબર-રર જુઓ)(અનુસંધાણ પે.નં.-૧૪૬)
ઇતિ સર્વ ઉત્તર પ્રવૃતિઓના ઉદયસ્થાનકોમાં ભૂયસ્કારાદિ સ્વરૂપ સમાપ્ત . (સર્વ ઉત્તરપ્રકૃતિઓના ૨૬ ઉદયસ્થાનકો, ભૂયસ્કાર – અલ્પતરનું યંત્ર નં.-૨૨)
-: અયોગી - સયોગી કેવલીના ૧૦ ઉદયસ્થાનકો :
૦
નંબર
ઉદયસ્થાનક
જ્ઞાનto
આયુo
વેદ,
દર્શ
નામ
ગોત્ર
અંતરાય
|
Iધ 8િ |૨| ગુણસ્થાનક
|
| છ |
|
૨૪ | ૧૩ ૨૯ | ૧૩
કયા
યા ઉદયસ્થાનકથી | ઉદયસ્થાનકથી
કયો ભૂયસ્કાર ? | અલ્પતર ?
૩૧ થી ૧૧ નો ૩૨ થી ૧૨ નો ૨૯ થી ૨૩ નો
૩૦ થી ૨૪ નો ૨૩ થી ૨૯ નો ૩૧ થી ૨૯ નો ૨૪ થી ૩૦ નો ૩૨ થી ૩૦ નો
૩૨ થી ૩૧ નો
૩૩ થી ૩૨ નો ૨૯ થી ૩૩ નો |૩૪ થી ૩૩ નો | ૩૦ થી ૩૪ નો ૪ - ભૂયસ્કારોદય ૯ - અલ્પતરોદય
|
|
૧૩.
|
|o |
૨૯
૩૧ | ૧૩ | | ૩૨ | ૧૩ .
૩૩ | ૧૩ | ૧૦ - ૩૪ | ૧૩ |
|
૩૦
-
|
-
|
૧
|
-
|
૧
|
૩૧ |
૧
|
-
6
અહીં એમ કહ્યું કે સર્વ આત્માઓ કેવલીપણાને ગુણસ્થાનકના કર્મ પ્રાપ્ત કરે છે એટલે ૧૨મે થઇને જ ૧૩મે જાય છે તે સિવાય જઇ શકતા નથી એ બરાબર છે. પરંતુ ૧૨મે ૩૩નું જ ઉદયસ્થાન હોય એમ જે કહ્યું તે કેમ સંભવે? કારણ કે ચાર અઘાતિકર્મની જ ૩૩ પ્રકૃતિ થાય તેમાં જ્ઞાના-૫ દર્શo-૪, અને અંતo-૫, એ ૧૪ ઉમેરતાં ૮૭નું ઉદયસ્થાનક થાય, કારણ કે ઘાતિ ત્રણ કર્મનો ઉદય હોય છે. તેથી તે ૪૭ના ઉદયસ્થાનેથી ધાતિકર્મ ખપાવી કેવલજ્ઞાન પ્રાપ્ત કરી ૩૪ના ઉદયે જતઃ અલ્પતર પણ સંભવી શકે તો શા માટે તેનો નિષેધ કર્યો ? એટલે કે ૧૨મા ગુણઠાણ ૩૩નું જ ઉદયસ્થાનક કેમ કહ્યું? અને ૩૪નું અલ્પતર કેમ ન કહ્યું એ શંકાને અવકાશ છે. તેનું સમાધાન બહુશ્રુત પાસેથી કરી લેવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org