________________
સત્તાપ્રકરણ
૮૩
ચિત્રની સમજૂતી :- આ ચિત્રમાં અસત્કલ્પનાથી એક પ્રકૃતિની સ્થિતિઓ ૭૪ સમયાત્મક છે. ત્યાં A ૭૪ થી ૬૦ નંબ૨ સુધી ૧૫ સમયાત્મક સ્થિતિ નિરન્તરપણે અનેક જીવોની અપેક્ષાએ ચરમ સ્થિતિરૂપે પ્રાપ્ત થાય છે. આમાંની કેટલીક સ્થિતિઓ બંધથી પણ અનેક જીવોની અપેક્ષાએ ૧-૧ વધે છે. તેવી રીતે સ્થિતિઘાતથી ઘટીને વિવણિત કોઇપણ સ્થિતિ ચરમ સ્થિતિરૂપે પ્રાપ્ત થાય છે, ભોગવવાથી પણ સ્થિતિઓ ઘટવાથી મળે છે. જે ૬૦મું સ્થિતિસ્થાન છે તે એકેન્દ્રિય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસ્થાન છે.
A તેની નીચેની A ૫૯થી૫૦ સુધીના પલ્યોપમના અસંખ્યયભાગ પ્રમાણ પ્રથમસ્થિતિ કંડકને પ્રથમના ૧થી૪ના સ્થિતિસ્થાનમાં રહી અંતર્મુહૂર્ત કાલ સુધી ક્ષય કરે તે વખતે પ્રદેશોદય પ્રાપ્ત અંતર્મુહૂર્ત પણ તિબુક સંક્રમ વડે ક્ષય થાય, અને વિપાકોદર્ય પ્રાપ્ત અંતર્મુહુર્ત વિપાકોદયે ક્ષય થાય. અહીં જે A ૧થી૪ સમયની સ્થિતિઓ ભોગવાય છે, ત્યારે જે પ્રથમ સમયે ભોગવાય ત્યારે પ૯મી સ્થિતિ ૨જા સમયે ૫૮મી થાય, ૩જા સમયે ૫૭મી થાય અને ૪થા સમયે ૫૬મી કહેવાય છે. અને તે જ ૪થા સમયે એકી સાથે પ્રથમ સ્થિતિ કંડકની A ૫૯થી૧૦ સુધીની સ્થિતિઓ તૂટે છે. અર્થાત્ ક્ષય થાય. એટલે કે A ૫૬ થી ૪૭ તુટે છે. અને ૪થો સમય ભોગવાઇ જવાથી ૧ સમય તે પણ ઓછો થાય છે. તેથી A ના પમાં સમયે A ની પથી ૪૯ સુધીની અથવા B ની ૧થી૪૫ સુધીની ૪૫ સ્થિતિઓ બાકી રહી કહેવાય.
B હવે જ્યારે દ્વિતીય સ્થિતિ કંડકની A પથી૮ અથવા B ૧થી૪ સ્થિતિઓ ભોગવાય છે. ત્યારે પણ પૂર્વની જેમ તે પ્રથમ સમયે ભોગવાય ત્યારે ૪૯મી સ્થિતિ B ના પ્રથમ સમયે ૪૫ થાય, ૨જા સમયે ૪૪મી થાય, ૩જા સમયે ૪૩મી થાય, ૪થા સમયે ૪૨મી થાય અને B ના ૪થા સમયે એકી સાથે દ્વિતીય સ્થિતિ કંડકની ૪૯થી૪૦ સુધીની અથવા B ૪૫થી૩૬ સુધીની સ્થિતિઓ તૂટે છે. અર્થાત્ ક્ષય થાય છે. અને Aનો ૮મો અથવા B ૪થો સમય ભોગવાઇ જવાથી ૧ સમય ઓછો થાય છે. તેથી A ના ૯મા સમયે અથવા B ના પમા સમયે A ૯ થી ૩૯ સુધીની અથવા B પથી૩૫ સુધીની અથવા c ૧થી ૩૧ સુધીની ૩૧ સ્થિતિઓ બાકી રહી કહેવાય.
c હવે જ્યારે તૃતીય સ્થિતિ કંડકની A ૯થી૧૨ અથવા B પથી૮ અથવા c ૧થી૪ સ્થિતિઓ ભોગવાય છે, ત્યારે પણ પૂર્વની જેમ તે A ના ૯ મા સમયે ભોગવાય ત્યારે જે A ૩૯મી સ્થિતિ છે તે c ના પ્રથમ સમયે c ૩૧મી થાય, ૨જા સમયે ૩૦મી થાય, ૩જા સમયે ૨૯મી થાય અને ૪થા સમયે ૨૮મી થાય છે. અને ૪થા સમયે એકી સાથે તૃતીય સ્થિતિ કંડકની A ૩૯થી૩૦ અથવા B ૩૫થી૬ અથવા C ૩૧થી૪૨ સુધીની સ્થિતિઓ તૂટે છે. અર્થાત્ ક્ષય થાય છે. અને A નો ૧૨મો અથવા B નો ૮મો અથવા C નો ૪થો સમય ભોગવાઇ જવાથી ૧ સમય ઓછો થાય છે. તેથી A ના ૧૩માં અથવા B ના ૯માં અથવા C ના પમા અથવા D ના ૧લા સમયે A - ૧૩થીર અથવા B- ૯થી ૫ અથવા c પથીર૧ અથવા D ૧થી૧૭ સુધીની ૧૭ સ્થિતિઓ બાકી રહી કહેવાય.
D હર્વે જ્યારે અન્ય કંડકની A ૧૩થી૧૬ અથવા B ૯થી૧૨ અથવા cપથી૮ અથવા D ૧થી૪ સ્થિતિઓ ભોગવાય છે, ત્યારે પણ પૂર્વની જેમ તે A ના ૧૩મા સમયે ભોગવાય ત્યારે જે A ની ૨૯મી સ્થિતિ છે. તે D ના પ્રથમ સમયે D ૧૭મી થાય, ૨જા સમયે ૧૬મી થાય, ૩જા સમયે ૧૫મી થાય, ૪થા સમયે ૧૪મી થાય છે. અને ૪થા સમયે એકી સાથે અન્ય સ્થિતિ કંડકની A ૨૯થી૧૦ અથવા B ૨૫થી૧૬ અથવા c ૨૧થી૧૨ અથવા D ૧૭થી૮ સુધીની સ્થિતિઓ તૂટે છે. અર્થાત્ ક્ષય થાય છે. અને A નો ૧૬મો અથવા B નો ૧૨મો અથવા C નો ૮મો અથવા D નો ૪થો સમય ભોગવાય જવાથી ૧ સમય ઓછો થાય છે તેથી A ના ૧૭મા અથવા B ના ૧૩માં અથવા cના ૯મા અથવા D ના પમા અથવા E ના ૧લા સમયે અનુક્રમે A ૧૭થી૧૯ અથવા B ૧૩થી૧૫ અથવા c ૯ થી ૧૧ અથવા D ૫થી૭ અથવા E ૧થી૩ સુધીની ૩ સ્થિતિઓ અન્ય ઉદયાવલિકા રૂ૫ બાકી રહે
એકી સાથે સાન્તર તુટેલી |
- નિરન્તર અનેક જીવની અપેક્ષાએ નિરન્તર A ૭૪ થી ૬૦ = ૧૫ પ્રથમ સ્થિતિ કંડક ઘાતે નિરન્તર A ૫૯ થી પ૬ = ૪
દ્વિતીય સ્થિતિ કંડક ઘાતે નિરન્તર B ૪૫ થી ૪૨ = ૪
૫૫ થી ૪૬ = ૧૦ - A ૪૧ થી ૩૨ = ૧૦ - B ૨૭ થી ૧૮ = ૧૦
તૃતીય સ્થિતિ કંડક ઘાતે નિરન્તર
: ૩૧ થી ૨૮ = ૪
અન્ય સ્થિતિ કંડક ધાતે નિરન્તર D ૧૭ થી ૧૪ = ૪
A ૧૩ થી ૪ = ૧૦
અન્ય ઉદયાવલિકારૂપ
E ૧ - ૨ - ૩ =
૩.
૩૪
+
૪૦ | ૭૪ સ્થિતિઓ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org