________________
કર્મપ્રકૃતિ ભાગ-૩
ગાથાર્થ :- ૧૦૩ - ૧૦૨ - ૯૬ - ૯૫ - ૯૩ - ૯૦ - ૮૯ - ૮૪ - ૮૩ - ૮૨ - ૯ ને ૮ એ નામકર્મના ૧૨ પ્રકૃતિસત્તાસ્થાનો છે.
ટીકાર્ય - હવે નામકર્મના પ્રતિસત્તાસ્થાનને કહેવાની ઇચ્છાવાળા કહે છે. નામકર્મના ૧૨ પ્રકૃતિસત્તાસ્થાન છે. ૧૦૩ - ૧૦૨ - ૯૬ - ૯૫ - ૯૩ - ૯૦ - ૮૯ - ૮૪ - ૮૩ - ૮૨ - ૯ અને ૮ છે. અને આની ભાવના આ પ્રમાણે છે.
સર્વ નામકર્મની પ્રકૃતિ સમુદાય તે ૧૦૩, જિનનામ રહિત તે ૧૦૨, ૧૦૩માંથી આહારકસપ્તક બાદ કરતાં ૯૬, તે જ ૯૬માંથી જિનનામ બાદ કરતાં ૯૫, તે જ ૯૫માંથી દેવદ્રિક અથવા નરકદ્ધિક બાદ કરતાં ૯૩નું સત્તાસ્થાન થાય છે. ૧૦૩માંથી નામ ત્રયોદશરૂ૫ - ૧૩ પ્રકૃતિઓ'બાદ કરતાં ૯૦, તે ૯૦માંથી જ જિનનામ રહિત કરતાં ૮૯, તથા ૯૩માંથી જ નરકદ્રિક - વૈક્રિયસપ્તક અથવા દેવદ્રિક - વૈક્રિયસપ્તક બાદ કરતાં ૮૪, ૯૬માંથી ૧૩ બાદ કરતાં ૮૩, ૯૫માંથી ૧૩ બાદ કરતાં ૮૨, અથવા ૮૪માંથી મનુષ્યદ્રિક બાદ કરતાં ૮૨ થાય છે. મનુષ્યગતિ - પંચેન્દ્રિયજાતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત - સુભગ - આદેય યશકીર્તિ, તીર્થકરરૂ૫૯નું પ્રકૃતિસત્તાસ્થાન અને તે જ ૯માંથી જિનનામ બાદ કરતાંટનું પ્રકૃતિસત્તાસ્થાન થાય છે. (યંત્ર નંબર -૫ જુઓ).
-: નામકર્મના ૧૨ સત્તાસ્થાન યંત્ર નંબર-૫ :
(ગાથા ૧૪ના આધારે) પ્રસત્તાસ્થાન નંબર કેટલી પ્રકૃતિઓ
પ્રકૃતિઓના નામ ૧૦૩ સર્વ પ્રકૃતિઓ
જિનનામ રહિત આહારકસપ્તક રહિત
૧૦૨
આહારકસપ્તક + જિનનામ રહિત
૯૫માંથી નરકદ્ધિક અથવા દેવદ્ધિ કે બાદ કરતાં ૧૦૩માંથી - નામ ત્રયોદશ રહિત ૯૦માંથી જિનનામ રહિત ૯૩માંથી વૈક્રિયસપ્તક + દેવદ્ધિક કે નરકદ્ધિ ક = ૯ રહિત ૯૬માંથી નામ ત્રયોદશ રહિત ૯૫માંથી નામ ત્રયોદશ રહિત અથવા ૮૪માંથી મનુષ્યદ્ધિક બાદ કરતાં
મનુ ગતિ, પંચે જાતિ, ત્રસ, બા૨, પર્યાપ્ત, સુભગ,આદેય,યશ :કીર્તિ ,જિનનામ.
૯માંથી જિનનામ રહિત
૧૫
અહીં સની ગાથા-૯૫માં કહ્યું છે કે “જાતનાફોટો, બાવાજોરિ વાત તદ નરવલ્Tોજ સામેનંતતિનો ” અર્થ :- સ્થાવરદ્ધિક, તિર્યંચગતિદ્ધિક આતપ, એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, સાધારણ, નરકટ્રિક અને ઉદ્યોત એ નામ પ્રકૃતિ ત્રયોદશક કહેવાય છે. તેમાંથી ૧૦ એકાન્ત તિર્યંચગતિ યોગ્ય છે.
Jain Education Interational
For Personal & Private Use Only
www ainelibrary.org