SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫ અને ભૂમિતિશાસ્ત્ર ઉપરથી નીચે આવતાં વળાંકના પ્રમાણુની સાબિતી આપશે. તેના વર્ગોને ૮ ઇંચથી ગુણતાં જે અ`તર આવે તે પ્રમાણે વધે છે. પહેલા ૧૦૦૦ સાઈટ્ પછી નિયમમાં ફેરફાર કરવા પડશે. આ - નીચેના કાઠો ૧૦૦ માઈલ સુધી, જુદા જુદા અંતરે ઉપરથી નીચે આવતા વળાંકનુ પ્રમાણ એકદરે પૂ` આંકડામાં ઊડતી નજરે દર્શાવે છે. વળાંક અધિકૃત માઈલ ૧ ૧૦ ૨૦ ૩૦ ૪૦ ૫૦ ७० ८० રે. ૧૦૦ ૧૨૦ ઈંચ-પ્રમાણ . ૩૨ Jain Education International ૧૩ ૨૪ ૩૨ ૪૨ ૫૪ * ફૂટ ૨૬૬ ૬૦૦ ૧૦૪૪ ૧૬૬૬ ૨૪૦૦ ૩૨૬૬ ૪૨૬૬ ૫૪૦૦ ૬૬૬૬ ૯૬૦૦ 25 નોંધ- પૃથ્વીની આકૃતિ અને ક્ષેત્રફળને અભ્યાસ કરતું શાસ્ત્ર ગેાડેસી (Geodesy) કાષ્ટકમાં ન આપેલા માઈલ'તથી વળાંકનું પ્રમાણ શેરખી કાઢવા માટે ફક્ત બિંદુથી જે અત્તરના વળાંકનુ પ્રમાણુ જોઇએ, તે અંતરને વગ કરીને તેને ૮ થી ગુણીને ૧૨ થી ભાગી ને જે પરિણામ (જવાબ) આવે તે જરૂરી વળાંકે છે. આ કોષ્ટક ઉપરથી ખ્યાલમાં આવશે કે પહેલા થાડા માઈલા માટે વળાંકનુ પ્રમાણ એટલું માટું હોય કે તેનું અસ્તિત્વ અને પ્રમાણ (ધ્યાનમાં) નાંખી લેવા માટે કઇ જ મુરલી પડશે નહિ. દરિયા કિનારે કરાતા પ્રયાગાને પાણીની વારવાર બદલાતી સપાટીની ઊંચાઇ, નહેરાના કિનારાને લીધે ખીચાખીચ પાણીની ભરતી, પ્રવાહા અને મીજા પ્રકારની અનિયમિતતા વગેરેને લીધે વાંધા કાઢી શકાય છે; એટલા માટે સ્થિર પાણી પસંદ કરેલુ છે. અને એના ઉપર ઘણા અગત્યના પ્રત્યેાગા કરેલા છે; તેમાંના નીચે દર્શાવેલા પ્રયાગે ખૂબ જ સાદા છે. કેમ્બ્રીજના વહીવટી એકમમાં એડ બેડ ફાડ” નામે એક કૃત્રિમ નદી-નહેર છે; તેની લંબાઈ ૨૦ માઈલ કરતાં વધારે છે. (પાના ઉપર દર્શાવેલા ભાગ સિવાય) એડ ફા` લેવલ નામના ભેજવાળા ભૂમિભાગમાં તે સરળ રેખામાં વહે છે. સીધી રેખામાં પાણી હમેશાં લગભગ સ્થિર જ ડાય છે; કારણ કે તેના આખાયે માગમાં વેટર ગેટ કે અટકાવ -Locks For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005570
Book TitleJambudwip Part 04
Original Sutra AuthorN/A
AuthorVardhaman Jain Pedhi
PublisherVardhaman Jain Pedhi
Publication Year
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy