SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ vedic dharma yet lhey arose in India and were integral part of Indian life, culture and philosophy' ૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ એ ખરેખર હિંદુ ધમી` ન હતા. અને વૈદિક ધર્માંને માનનારા પણ ન હતા; છતાં તે ભારતમાં ઉદ્ભવ્યા અને ભારતીય જીવન-સ ંસ્કૃતિ તથા તત્ત્વજ્ઞાનના એક મહત્ત્વના ભાગ ખની ગયા.” અભ્યાસી સંશોધક વિદ્વાનાના મત છે. કે. ઈ. સ. પૂર્વે` છઠ્ઠી સદીના સમય જગતના ઈતિહાસના એક નોંધપાત્ર સમય ગણી શકાય એવા છે. કારણ કે એ વખતે ચીનમાં લાઓત્સુ (Las–tsu) તથા કોન્ફયુર્સિયસ (Confucing), ઈરાનમાં છેલ્લા જરથ્રુસ્ર અને ગ્રીસમાં પાયથાગેારસ ધમ ના પ્રચાર કરી રહ્યા હતા. આ વખતે ભારતમાં પણ ધાર્મિક જાગૃતિના મહાન જુવાળ આવ્યેા હતેા. ભારતમાં આવેલા આ ધાર્મિક-જાગૃતિના મહાન જુવાળનું શ્રેય શ્રમણ ભગવાન મહાવીર તથા શ્રી ગૌતમ બુદ્ધને આભારી હતું. શ્ર. ભ. મહાવીરે પેાતાના પહેલાં આ દેશમાં શ્રી પાર્શ્વનાથ નામના તીથ કર થઈ ગયાનું શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં જણાવ્યું છે અને તેમની પહેલાં બીજા ખાવીસ તીથ “કર થઈ ગયાના ઉલ્લેખ શ્રી ભગવતી સૂત્ર આહિ જિનાગમામાં કરેલા છે. એટલે તેઓ છેલ્લા તીથ"કર હતા અને તેમની પહેલાં તેવીશ તીય કરાએ મા દેશમાં જૈન ધર્મનું પ્રવત ન કર્યું હતુ 29 શ્રમણ ભગવાન મહાવીર તથા શ્રી ગૌતમ યુદ્ધ પહેલાં પણ જૈન ધર્મ આ દેશમાં પ્રચલિત હતા, એ હકીકત પ્રા. મૈસુર, એલ્ડનમગ, એન્ડોલે, સરમેાનિય વિલિયમ્સ, હાવે વ્હીલર આદિ વિદેશી વિદ્વાના તથા. ડૉ. આર. જી. ભાંડારકર, ડા. કે, પી. જય સ્વાલ તથા માલ ગંગાધર તિલક વગેરે ભારતીય વિદ્વાનાએ માન્ય કરી છે. Jain Education International • કેમ્બ્રીજ હીસ્ટરી ઓફ ઈંડીયા ” ( પૃ. ૧૫૩), એન્સાઇકલાપીડિયા ઓફ રિલિજિયન એન્થ એથિકસૂ ” ( વેા. ૭ મુ) તથા હામ્સ વથ હિસ્ટરી એફ ધી વર્લ્ડ (વે. ૨જી પૃ. ૧૧૯૮)માં તેવીસમા ” તીથ કર શ્રી પાર્શ્વનાથની એક ઐતિહાસિક પુરૂષ તરીકે નોંધ લેવામાં આવી છે. અહીં એક વાત એ પણ સમજવા જેવી છે કે-શ્રમણ ભગવાન મહાવીરથી જૈન ધર્મ પ્રકાશમાં આવ્યા અને તેના ખૂબ પ્રચાર થયા, પુરૂષાની કેટિમાં મૂકયા છે. તેથી કેટલાક એમ માને છે કે તેઓ જ જૈન ધર્મના મૂળ સંસ્થાપક હતા. આ માન્યતા વાસ્તવિક નથી. ,, પરંતુ دو પર તુ ઐતિહાસિક અન્વેષણા અહીંથી જ અટકયાં નથી, તેમણે આગળ વધીને ખાવીસમા તીથ કરશ્રી અરિષ્ટનેમીને પણ ઐતિહાસિક ડે. કુહર (Fuhrat) એપિગ્રાફ્રિકા ઇન્ડિકા (પ્રથમ ભાગ) (પૃ. ૩૮૯) માં જણાવે છે કે 'Lord Naminath the 22ud Thir thanker of the jains has been accepted as historical person ભાવા–જૈનાના ખાવીસમા તીય કેર શ્રી નેમિનાથ પ્રભુને અતિહાસિક વ્યકિત તરીકે સ્વીકારવામાં આવ્યા છે. ’ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005570
Book TitleJambudwip Part 04
Original Sutra AuthorN/A
AuthorVardhaman Jain Pedhi
PublisherVardhaman Jain Pedhi
Publication Year
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy