SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનિક અસર ન પડતી હાય, ત્યારે આ અન્નની ચુ'બકીય સાયના ઘન છેડા હ ંમેશાં ઉત્તર દ્વિશા તરફ ચિંધાયેલા રહે છે. આ સાથે પાછળ દર્શાવેલ આ લેખ આપણને એ પ્રયેાજના માટે મદદ રૂપ થશે. વહાણુ અને સપાટી પૃથ્વી પર દર્શાવવામાં આવ્યુ છે, જ્યારે વહાણ ને ગાળાકાર પૃથ્વી પર દર્શાવેલ છે. ૭૮ આ લેખમાં વહાણ ને ગેાળાકાર પૃથ્વી પર ૪૫ દક્ષિણ અક્ષાંશ પર દર્શાવવામાં આવ્યું છે. વહાણુ ‘='ની આ સ્થિતિ દર્શાવે છે કે આ વહાણુ પરના હેાકાયત્ર માટે ઉત્તર દિશા દર્શાવવી અશકય છે, કારણ કે આ સ્થાનથી ઉત્તર દિશા પાણીની નીચે ભૂગર્ભ માં જમીનની પેલી માજી આવે છે. જ્યારે હાકાયંત્રના નિર્દેશક કાંટા જમીનની અંદરની માજુ ઉત્તર દિશા નથી દર્શાવી શકતા. વહાણુ 'ને પણ આ લેખમાં લગભગ તેજ અક્ષાંશ પર દર્શાવવામાં આવ્યું છે, પરંતુ તેને સપાટ પૃથ્વી પર દર્શાવેલ છે. આથી આ વહાણુ પરના હાકાયંત્રની સાય સહેલાઇથી કાઇ અવરોધ વગર ઉત્તર ક્રિશાન નિર્દેશન કરી શકે છે, કારણ કે તે હમેશાં સમતલ જમીન પર છે. આ સાથે એ પણ નોંધી લેા કે– આ લેખમાં ગાળાકાર પૃથ્વીના ઉત્તર ધ્રુવ ગાળાકાર પૃથ્વીની ટોચે દર્શાવેલ છે,દિશામાં, જ્યારે સપાટ પૃથ્વીના ઉત્તર ધ્રુવ કેન્દ્ર આ લેખની અથવા તે સપાટ પૃથ્વીની મધ્યમાં દર્શાવેલ છે. આ આલેખમાં વહાણ ને અવકાશમાં વેલ છે. આ સ્થિતિ તદ્ન અશક્ય છે, Jain Education International પરંતુ જો પૃથ્વી ગાળ હાત અને તેના ઉત્તર ધ્રુવ પૃથ્વીના ગાળાની ટાચે હેાત તા તેનાથી ઘણા અંતરે આ અશકય, પરંતુ સમતલ સ્થિતિમાં આવેલ હેાવા છતાં આ વહાણુ પરના હાકાયંત્રની સેાય ઉત્તર ધ્રુવ તરફ ચિંધાયેલી રહે છે; જો પૃથ્વી ગાળ હાત તા વહાણુ વ’ પરના હેાકાયંત્રની ચુંબકીય સાયના ઘન છેડે આકૃતિમાં (આલેખમાં) વહાણુ ‘વ' નજીક ટપકાં ટપકાં વાળા તીર દ્વારા દર્શાવેલી અવકાશમાં, ચિપ્રાયેલી હાત. જો ગોળાકાર પૃથ્વી પર આ સ્થિતિમાં મહાકાય ́ત્રની ચુ'ખકીય-સાયના ઘન છેડા ઉત્તર તરફ ચિંધાયેલા રહેતા હાય, તે આલેખમાં દર્શાવેલ વહાણ વ'ની નજીકનાં ઘાટાં તીર કદાચ દર્શાવેલ દિશામાં તે હાકાય ત્રની સેાય ચિંધાયેલી હાવી જોઇએ. તમારે ધ્યાનમાં રાખવું જોઇએ કે આ દિશા ભૂગર્ભ માં દરિયાના પાણીની નીચેની માજુ છે. ઉત્તર-ધ્રુવીય વિસ્તારના સમતલ પર આવેલ વહાણુનું હાકાયંત્ર એક જ સપાટી જાળવી રાખીને જેવી રીતે દિશા નિર્દેશન કરે છે. તેવી જ રીતે આલેખમાં સપાટ પૃથ્વીના ગાળાકાર ભાગ પર દર્શાવેલ વહાણુ ‘’માંના ઢાકાયંત્રના નિર્દેશક કાંટા પણ વહાણુની નજીક દર્શાવેલ ઘાટાં તીરની દિશામાં નૈસગિક ક્રિશા-નિર્દેશન કરે છે. કે.જે આ એકજ એવી કાય પદ્ધતિ વાસ્તવિકતા, અને તર્ક પદ્ધતિ (reasoning) સાથે સંમત થાય છે. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005569
Book TitleJambudwip Part 03
Original Sutra AuthorN/A
AuthorVardhaman Jain Pedhi
PublisherVardhaman Jain Pedhi
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy