SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપરોક્ત પતંગ, પક્ષીઓ તથા એરપ્લેના વચ્ચે પણ ઘણું ઘણું અંતર પડી જાય. પરંતુ આ પ્રમાણે બનતું નથી. આકાશમાં રહેલા વાદળા આકાશમાં રહેલા ખધા વાદળા એક સરખા ઘનવ– ( ડેન્સીટી )વાળા હાતા નથી. જુદા જુદા વાદળાના જથ્થા, જુદા જુદા ઘનત્વવાળા હાય છે, એક પ્રકારની સરખી અડપની ગતિવાળી હવામાં વાદળાં આગળ પાછળ થઈ જાય અને તેથી જ તેના જુદા જુદા આકાર દેખાય છે. આછું પાતળું ઉતાવળે દોડીને આગળ થઈ જાય છે, જ્યારે ઘટ્ટ વાદળ પાછળ રહી જાય છે અને તેથી જ આછા તથા ઘટ્ટ વાદળા ઉપર નીચે આડા અવળા ભેગા થઈ જાય છે અને છૂટા પડી જાય છે, તેથી તેના જુદા જુદા આકાર બની જાય છે, અને થાડીક વારમાં તે આકાર વીખરાઈ જઈ ને નવા નવા આકારો ધારણ કરે છે. આ પ્રત્યક્ષ હકીકત પણ દેખાડી આપે છે કે “એક સરખી ગતિથી ગતિમાન હવા કે પવન પણ અધા વાદળાને એક સરખી ગતિથી ખેંચી લઈ શકતા નથી, અને અર્ધા કલાક પહેલાં જોયેલા વાદળાના જથ્થાએ અર્ધાં કલાક પછી ઘણા જ આગળ પાછળ થઈ ગયેલા દેખાઇ આવે છે, પરંતુ અર્ધા કલાક પહેલાં જોયેલા વાદળાના જથ્થા અર્ધા કલાક પછી તેની સ્થિતિમાં જોઇ શકાતા નથી.” આ રીતે પાણીના પ્રવાહમાં વસ્તુઓમાં અર્ધા કલાક પછી મેાટુ' Jain Education International મુકેલી અંતર ૩૭ જુદા પડી જાય છે. તેમ જ અર્ધા કલાક પહેલાં જોયેલા વાદળાના જથ્થાઓમાં અર્ધો કલાક પછી પરસ્પર અંતર પડી જાય છે તે આપણે પ્રત્યક્ષ અનુભવ કરીને ખાત્રી કરી શકીએ છીએ, તેવી જ રીતે આકાશમાં કપાઈ ને ઉડી રહેલ પતંગ જુદા પ્રકારના પક્ષીઓ અને એરોપ્લેના પણ પૃથ્વીની ગુરૂત્વાકષ ણ શક્તિ તેમ જ વાતાવરણને પણ પેાતાની સાથે ખેંચી લઈ જવાની શક્તિ ઓછા વધુ ઘનત્વવાળા પદાર્થોં ઉપર એક સરખી કામ કરી શકતી નહિ હાવાથી સાથે ને સાથે રાખી શકે તેમ નહિ હેાવાથી જો પૃથ્વી પેાતાની ધરી ઉપર તથા સૂર્ય ની આજીમાજી ફરતી હાય તેા પેાતાની સાથે સાથે રાખી શકે નહિં, તેમ જ ઉપરોક્ત વસ્તુઓની વચ્ચે પરસ્પર પણ પેાતાની ગતિના હિંસામે જે અંતર પડે તેના કરતાં અનેક ગણું અંતર પડી જવુ જોઇએ.... પરંતુ આ પ્રકારનુ` પેાતાની ગતિના પ્રમાણમાં જે અંતર પડવું જોઇએ તે વધારાનું ખિલકુલ પડતું નથી. વરાળ અને ધુમાડો વરાળ તથા ધુમાડાનું ઘનત્વ ઘણું ઓછુ હાવાથી પૃથ્વી તેને પેાતાની તરફ ખેંચી તા શકતી નથી, પરંતુ જમીનની સપાટી ઉપર પેદા થયેલી વરાળ ધુમાડાને પકડી પણુ શખી શકતી નથી અને વરાળ તથા ધુમાડા પૃથ્વીના કહેવાતા ગુરૂત્વાકર્ષણની પકડમાંથી છટકી જઈ ને ઊંચા આકાશ તરફ ચાલ્યા જાય છે. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005569
Book TitleJambudwip Part 03
Original Sutra AuthorN/A
AuthorVardhaman Jain Pedhi
PublisherVardhaman Jain Pedhi
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy