SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ લગને આઢ ઇંચે ગુણીએ તેટલા થવા જોઇએ આ પ્રમાણે થાય છે ? તે પૃથ્વી દડાકાર ગોળ હોય તા સતત સ્થાયી ખરફની ઊંચાઈ વિષુવવૃત્તની ઉત્તરે જેટલી છે તેટલી જ દક્ષિણે પણ થવી જોઈએ. ખરફની સતત સ્થાયી હારમાળાની ઊંચાઇ દક્ષિણ અમેરિકામાં સૌથી વિશેષ— ૧૬,૦૦૦ ફૂટની છે. અને આપણે જેમ દક્ષિણુમાં જતા જઈએ તેમ તેમ એ આછી થતી જાય છે, અને જ્યારે આપણે અલાસ્કા પહેાંચીએ છીએ ત્યારે તા તે ફક્ત ૨,૦૦૦ ફૂટની જ હાય છે; અને જો હજુ પણ ઉત્તર દિશા તરફ વધારે આગળ જઇએ તેા તે કાયમ દરિયાની સપાટીથી ૫૦૦ ફૂટ જેટલી જ ઊંચી માલૂમ પડે છે. જો પૃથ્વી ગાળ હાય તે। જેવી રીતે ઉત્તર ત્ર નજીક વનસ્પતિ ઊગી શકે છે તેવી દક્ષિણ ધ્રુવ નજીક પણ તે ઊગવી જોઈએ. ઉત્તર ધ્રુવથી ૨૦૦ માઇલની અંદર (ઊગતી) વનસ્પતિના કેટલાક પ્રકાર મળી આવ્યા છે એ હકીકત છે. ઉત્તરે ઉત્તરધ્રુવ વૃત્ત સુધી ગ્રીનલેન્ડ, આઈસલેન્ડ, લેપલેન્ડ અને સાઇબેરિયાના કેટલાક ભાગામાં બટાકા, ઓટ, પી. (વટાણા), માલિ (જવ) અને ખીજે ઘાસચારા ઊગે છે અને પાક આપે છે. પણ આકેનીની દક્ષિણે હ॰ અંશે દક્ષિણ શેટલેન્ડમાં એક પણ જીવન્ત પદાર્થ મળતા નથી. જો પૃથ્વી ગાળ હોય તે। ૧૦ Jain Education International ga વૃત્તની ઉત્તરમાં જે રેખા પર જેટલા સધિ કાળ પ્રકાશ—ઉષ:કાળ કે સાચ કાળના થાય તૈàા જ દક્ષિણમાં પણ એવી જ રેખા પર પણ થાય. હકીકત એ છે કે એ આછે છે. યારા કે ઉત્તરમાં ૪૦ અક્ષાંશ પર ઉષાકાળ ૯૦ મિનિટના છે તેા વર્ષો દરમ્યાન એ ને એ જ સમયે વિષુવવૃત્ત પર એ ૧૫ મિનિટના હશે અને દક્ષિણે ૪૦ અક્ષાંશ પર પાંચ મિનિટથી પણ એ આ હેરો. ઉત્તરે ફીલાડેલ્ફિયા જેટલા અક્ષાંશ પર દક્ષિણમાં ઓસ્ટ્રેલિયામાં આવેલા મેલએાનમાં રેવ. ફા. જહેાનસન તેમના અહેવાલમાં કહે છે તેમ અમારે પાંચથી છ મિનિટના ઉષ:કાળ અને સધ્યાકાળ હાય છે; અને સૂર્ય પ્રકાશતા હોય ત્યાં સુધીમાં અમારે રાત્રિ માટેની તૈયારીઓ કરી લેવાની ડાય છે, કારણ કે સૂર્ય આથમે કે તરત જ અંધારુ થઈ જાય છે.'' એટલે એ તદ્દન સ્પષ્ટ છે કે--તે પૃથ્વી ઘડાકાર ગાળ હાત તેા વિષુવવૃત્તની ઉત્તરે તેમજ દક્ષિણે એક સરખી સ્થિતિ હૈાત. સને ૧૮૩૯માં Capt. J. Ross— કેપ્ટન જે. ાસે Capt. Crosier—કેપ્ટન ટ્રેચિયર સાથે Erebns · એર્નસ ? અને Terror— ૮ ટેરર ’માં પૃથ્વીની આસપાસ સમુદ્ર-પયન કર્યું અને દક્ષિણ ધ્રુવ તરફ જેટલે દૂર જઈ શકાય તેટલે દૂર ગયા. * એમના અહેવાલ પ્રમાણે તેઓએ ૧૦,૦૦૦ થી ૧૩,૦૦૦ ફૂટ ઊંચા પર્વત વિષુવ-માપ્યા હતા, અને તેમને ૪૫૦ થી ૧,૦૦૦ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005568
Book TitleJambudwip Part 02
Original Sutra AuthorN/A
AuthorVardhaman Jain Pedhi
PublisherVardhaman Jain Pedhi
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy