________________
LLLLL
LLLLLLLLLI | | | II III III III III III III III III TELLITE LITTLETHI TIT T
In
HD LIMITI III III III IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII Ti | LLL
ITI LI
I
TH FIL II III
શ્રી જંબદ્વીપ (પુસ્તક ૨) ના પ્રકાશનમાં
લાભ લેનારા પુણ્યશાલીઓની હાદિક અનુમોદના
I IIIII III III III
I
I
IIIIIIIII in dinni
IntLLLLLLETELinuinnishnLT LITTLE HITI
૦ શ્રી ઓપેરા સેસાયટી જૈન શ્રી સંઘે આ પુસ્તકના પ્રકાશનમાં જ્ઞાનખાતામાંથી
સારી રકમનું દાન કર્યું છે. ૦ વિ. સં. ૨૦૪૦ ના પિષ સુદ ૧૩ ના મંગલ મુહૂર્ત ચાણસ્મા (ઉ. ગુ) નિવાસી
ડો. અંબાલાલ પુનમચંદભાઈએ પૂજ્ય આગમ દ્વારક આચાર્ય દેવ શ્રી આનંદસાગર સૂરીશ્વરજી મ. પટ્ટ પ્રભાવક પૂ. આ. શ્રી ચંદ્રસાગર સૂરીશ્વર મ. ને પટ્ટ દીપક પૂ. આ. શ્રી દેવેન્દ્રસાગર સૂરીશ્વરજી મ. ની અનુજ્ઞાથી પૂ. આ. શ્રી ચંદ્રસાગર સૂરીશ્વરજી મ. ના પરમ વિનય પૂ. ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મ. ના શિષ્ય પૂ. પંન્યાસ શ્રી અભયસાગર મ. ની નિશ્રામાં ચારૂપ તીર્થ ને છરી પાલતા સંઘ (જેમાં શાસ્ત્રીય મર્યાદા પૂર્વક ૬૦૦ યાત્રિએ છરીનું પાલન વ્યવસ્થિત રીતે કર્યું હતું એટલે કે પગે ચાલવા ઉપરાંત ૪૫૦ યાત્રિકે એકાસણાવાળા, ૧૫૦ યાત્રિકે બીયાસણુવાળા જોડાયા હતા)નું આયોજન કરેલ.
આ સંઘ પિોષ સુદ ૧૫ ના રોજ ચારૂપ તીર્થે પહોંચ્યું હતું. અને પિષવદ ૧ ના રોજ ભવ્ય મહોત્સવ પૂર્વક તીર્થમાળની વિધિ થઈ હતી. ' તે પ્રસંગે પૂ. ઉપાધ્યાયશ્રી ધર્મસાગરજી મ.ને શિષ્ય પૂજ્ય વૃદ્ધ પ્રવર વ્યાખ્યાતા મુનિ શ્રી પૂર્ણાનંદ સાગરજી મ.ના ઉપદેશ-પ્રેરણાથી ચાણસ્મા સંઘના નીચેના ભાવુક પુણ્યાત્માઓએ આ પુસ્તકના પ્રકાશન માટે ઉદારતા પૂર્વક લાભ લીધે હતો.
તેઓની અમે ખરા અંતઃકરણ પૂર્વક ધર્મ નેહભરી હાદિક અનુમોદના કરીએ છીએ.
i
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org