________________
લાસ ડૅનીલ્સન (રાયલ-ઈન્સ્ટીટયૂટ એફ ટેકનાલાજી) સ્ટાકહામ, સ્વીડન, અને ડબલ્યુ. એચ. એ. આઈ. પી. (યુનિવર્સિટી ઓફ કેલિફોનિ યા, અમેરિકા) એ હાલમાં પૃથ્વીના બીજા ચક્રની શેાધ કરી છે. અને એનુ' નામ ટારા” રાખ્યુ છે.
“ ટારા ” નું પૃથ્વીથી તદ્ન નજીકનુ અંતર એક કરાડ બાવીસ લાખ માઈલ એટલે કે ૩૦૦૦, મહાયેાજન છે.’’
નામલ લારિયેટ હેન્સ અને અફ વેન તથા ગુસ્તાRsઆનિયર્સ (કેલિફોનિયા યુનિયસિટી)” (ફઝિકસ- ટૂ-ડે' માં સૌર સડળના ભાવિ–સશેાધનમાં આ બીજા ચંદ્ર સુધી માનવ ઉડ્ડયન અગેની પ્રસ્તાવના કરી છે....
....આ સવ સંશાધના જૈન ખગાળનાં તથ્યા-પૃથ્વીને એ ચ`દ્રો છેસાથે સપૂણ્` સુસ`ગત છે.’
ટૂંકમાં સેંકડો વર્ષો પૂર્વે આપણા મહામનીષી . આ દૃષ્ટાઓએ પ્રસ્થાપિત કરેલ ખગાળના તથ્યા ઉપર વૈજ્ઞાનિકે એ સત્યતાના હસ્તાક્ષર કર્યાં છે !
ધમ અને વિજ્ઞાનને પરસ્પર કઈ વિરાધ નથી; પરતુ છેલ્લી સદીમાં વકરેલા વિજ્ઞાનવાદે ધર્માંની સાથે હાથ મિલાવવાને બદલે સામાન્ય રીતે ધર્મનાં મૂળ હલાવી નાખવાની ધૃષ્ટતા કરી છે.
આજની દુનિયામાં વિજ્ઞાનવાદની કહેવાતી અંજામણી સિદ્ધિઓની ઘેરી અસર વર્તમાન પ્રજા-માનસ પર પડી છે.
Jain Education International
પરિણામે વિજ્ઞાનના સાચા અર્થ સમ જવા પણ કાઈ તૈયાર નથી..
વિજ્ઞાન શબ્દની વિચારણા કરતાં વિ+ જ્ઞાન એમ એ પદે મળે છે. અહિ વિ= વિશેષ તથા-વિ=વગરનું, રહિત એમ એ અર્થી પ્રાપ્ત થાય છે.
સાચા અર્થમાં તા વિજ્ઞાન શબ્દ · વિશેષ જ્ઞાન '' માટે પ્રયેાજાય છેઃ પરંતુ વિજ્ઞાનવાદની પ્રબળ અસરમાં આધુનિક યુગ મજાઈ ગયા હૈાવાથી તે વિજ્ઞાન ‘વિશેષ જ્ઞાન ’ નહીં પરંતુ વિજ્ઞાનવાદનેજ માનતા થઈ ગયા છે.
હવે આ સદીમાં જગતના મહાન વૈજ્ઞાનિકાએ પણ આ અંગે પાછું વળીને જોયુ – વિચાર્યું; તેથી વિજ્ઞાનવાદના વિતંડાને મૂકીને તેઓ વિજ્ઞાનના માર્ગે આગળ વધી
રહ્યા છે.
આથી હવે તેમને ભારતના મહામનીષીઆની શેાધખેાળામાં પુનઃ વિચારણા કરવા જેવું લાગ્યું અને તેમણે વિજ્ઞાનની અધૂરપને સ્વીકારવામાં કઈ પણ જાતના સંકાચ અનુભવ્યે। નથી.
જેમ્સ જીન્સ જેવા વૈજ્ઞાનિકે તા કહ્યું પણુ છે કે .. અમારી જ્ઞાન-નદીના પ્રવાહ સતત ફરતા રહે છે. અમારા કેટલાય નિયા
બરફની જેમ ૮ મેલ્ટી’ગ પેાઇટ ઉપર આવીને ઊભા છે. સા વષ ઉપર જાહેર થયેલા અમારા કેટલાય આવિ કારા સાવ માદ સાવ ખેાટા સાબિત થયા છે,’
For Personal & Private Use Only
www.jainelibrary.org