SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વર્ધમાન સ્વામિને નમઃ પ્રકાશક-તરફથી ... અનંત–ઉપકારી શ્રી જિનશાસનની મંગલપાથી વિજ્ઞાનવાદની અંજામ છાયાતળે પ્રચારબળે આવી રહેલ નવી પેઢીની ધર્મશ્રદ્ધાને ટકાવવા ઉપયોગી ભૂગોળ-ખગળના શાસ્ત્રીય અને વિજ્ઞાનિક સિદ્ધાંતના રહસ્યને સમજાવનારા વિવિધ માર્મિક-નિબંધના સંગ્રહરૂપ શ્રી “જબૂદ્વીપ નામનું છ-માસિક આ દ્વિતીય પ્રકાશન જિજ્ઞાસુ પાઠકેના કરકમલમાં મૂક્તાં અમે પરમ હર્ષ અનુભવીએ છીએ. વિ. સં. ૨૦૩૮ના વૈશાખ મહિને પાલીતાણા જૈન આગમ મંદિરમાં થયેલ કેન્ફરન્સ વખતે ઇન્દોર (મ. પ્ર.) થી પ્રગટ થતા “તીર્થકર” હિન્દી માસિકના તંત્રી શ્રી નેમીચંદ જન દ્વારા પ્રોત્સાહિત થયેલ ભૂગોલ–ખગોળ અંગેની વિદ્વાનની વિવિધ વિચારધારાઓને પરામર્શ કરવાની અમારી વર્ષોની ભાવના ગતવર્ષે પાલનપુરના વિ. સં. ૨૦૩૯ના પૂ.ઉપા૦ શ્રી ધર્મસાગરજી મ. શ્રીને શિષ્ય પૂ. પં. શ્રી અભયસાગરજી. મ.ના ચાતુર્માસમાં આ વદ –૮–૯ તા. ૨૮–૨૯-૩૦ ઓકટોબરના રોજ ભરાયેલ “તવજ્ઞાન-વિજ્ઞાન સંગેષ્ઠી” દ્વારા સફલ થઈ. આ સંગોષ્ઠી (સેમીનાર) માં ભારતના ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, એમ. પી, સી. પી; યુ.પી, બંગાલ, બિહાર હરીયાણુ, પંજાબ, અને રાજસ્થાનમાંથી અમારા આમંત્રણને માન આપી ભારતીય–શૈલિના વિદ્વાને અને વિશિષ્ટ સંશેધન કરનારા વૈજ્ઞાનિકો પધાર્યા હતાં. - તેઓએ સવારે ૯ થી ૧૨, બપોરે ર થી ૪, રાત્રે ૯ થી ૧૦ ભૂગોળ–ખગોળ અંગે તેમજ આત્મા અને પુનર્જનમ જેવા દાર્શનિક વિષય ઉપર ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષામાં પિતાના નિબંધે રજૂ કર્યા હતા. અને તેને સંક્ષેપસાર વિગત–પૂર્વક રજૂ કર્યો હતે. - આ બધા નિબંધે ભવિષ્યની પ્રજાને ઉપયેગી થઈ રહે તે આશયથી દર છ મહિને આને સંગ્રહ પ્રગટ કરવાની વિચારણા સંગેષ્ઠીના કાર્યવાહકેએ કરી, તે મુજબ આ બીજું પુસ્તક વાચકો સમક્ષ રજૂ કર્યું છે. આ પ્રકાશન પ્રેરક-મંડળના પૂજ્ય સાત મુનિરાજોના સહગથી કરી શક્યા છીએ. ભવિષ્યમાં પ્રેરક-મંડલના પૂજ્ય શ્રમણ-ભગવંતની આવી કરૂણાદૃષ્ટિ મળતી રહે તેવી અમારી આકાંક્ષા છે. આ ઉપરાંત સંપાદક અને સહસંપાદક મંડળના સજજને હાર્દિક ઉમંગથી અમારા પ્રકાશનને સુવ્યવસ્થિત કરી આપવા ખૂબ જ જાત-મહેનત અને હાર્દિકે સહયોગ આપે છે. જે બદલ તેઓના અમે ચિરત્રાણી છીએ. પ્રકાશનનું કામ કેટલું કપરૂં છે તે તે કરે તેને ખબર પડે ! તેમાંય શાસ્ત્રીય અને તત્વજ્ઞાનના પદાર્થોથી ભરપૂર પુસ્તકનું કામ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005568
Book TitleJambudwip Part 02
Original Sutra AuthorN/A
AuthorVardhaman Jain Pedhi
PublisherVardhaman Jain Pedhi
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy