________________
#####ÿÿÿÿÿÿØØØ
wwÿÿÿÿ
જૈન દર્શન અને વિજ્ઞાનના અનેાખા સગમ
—નરેશભાઇ અમરચંદ્ન મદ્રાસી M S.C. સુરત
10...........
ાદ
[આ નિધ વિ.સ. ૨૦૩૯ આસો વદ ૭-૮–૯ તા. ૨૮-૨૯-૩૦ ઓકટો.ના રોજ પાલનપુરની તત્ત્વજ્ઞાન-વિજ્ઞાન-ગાઠીમાં વંચાવવા આવેલ
આ નિષેધ અમાશ સશોધનના ઉદ્દેશ્યને મળતા હાઈ જિજ્ઞાસુઓના લાભાથે યોગ્ય સુધારા-વધારા સાથે રજુ કરીએ છીએ. સપા ] !!!!!!!ØØØØD
અનાદિકાળથી બ્રહ્માંડની રહસ્યમય રચના, તેમાં વસતા સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા, પૃથ્વી વગેરે પ્રત્યે માનવીને આકષ ણુ તથા કુતૂહલ રહ્યા છે. અને પેાતાને મળેલ બુદ્ધિ તથા સાધન-સામગ્રીના સહારે એના રહસ્યા ઉકેલવા પ્રયત્ના કરતા આવ્યેા છે.
વર્ષોંના પ્રયાગા ખાદ, ગણિત તથા અનુમાનાને આધારે એણે સમીકરા માંડયાં ને આ અવકાશી પદાર્થાની રચના, બંધારણ, ઉંમર ગતિ વગેરે વિષે તારણા કાઢવાં. પાતાના અનુમાનેાને ચકાસવા માટે પ્રયાગેા કર્યાં ને જરા જેટલા પણ જો એ મધબેસતા લાગ્યા તે પેાતાનું અનુમાન પરમ અને ચરમ-સત્ય છે, એવા ભ્રમમાં રાચવા લાગ્યા, અને પેાતાની માન્યતાને સત્ય-માન્યતા "હી જગત-સમક્ષ રજુ કરવા લાગ્યા.
ત્યાં તે વળી ખીજા કેાઈ માનવીએ નવા અનુમાન કર્યાં ને એજ પ્રયાગ-ગણિત વગેરેની
Jain Education International
DOWN ઘટમાળ વડે નવા તારણ બહાર પાડચા. એટલે પ્રથમનુ નક્કી થયેલ ચરમસત્ય અસત્યમાં પલટાતું ગયું.
આમ યુગે-યુગે, દેશ-દેશે, નવીનવી માન્યતાઓ બહાર પડી. નવી માન્યતાએ જુની માન્યતાના છેદ ઉડાડી દીધા, યા તે જુની માન્યતાની સુધારા સાથેની નવી આવૃત્તિ જેવી જ ખની રહી.
આમ માનવીને મળેલ મર્યાદિત જ્ઞાન તથા અનુમાનને સહારે બહાર પાડેલી માન્યતાઓને કારણે ગૂંચવાડા ભરેલી પરિસ્થિતિ ઉભી થઇ અને માનવી ચરમ અને પરમ સત્ય સુધી ક્યારેય પહેાંચી શકયો નહિ.
ખરેખર ! તે આવા પ્રયાગના અભિગમમાં વૈજ્ઞાનિકતા રહી હેાવા છતાં અધૂરા-જ્ઞાનને કારણે અંતિમ-સત્ય સુધી પહેાંચી શકાયું નહિ.
તેથી જ પડિંત મઢનમે હન માલવિયાજી જેવા વિદ્વાન-પુરુષે એક સત્ય વાત જગત
For Personal & Private Use Only
www.jainelibrary.org