SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ આમ દરેક નામના અસખ્ય દ્વીપા અને સમુદ્રો છે. છેલ્લા પાંચ દ્વીપ–સમુદ્રો એક એક છે. તે આ પ્રમાણે :-છેલ્લેથી પાંચમા ધ્રુવદ્વીપદેવસમુદ્ર છેલ્લેથી ચેાથા નાગઢીપ-નાગસમુદ્ર, છેલ્લેથી ત્રીજો યક્ષદ્વીપ-યક્ષસમુદ્ર છેલ્લેથી બીજો ભૂતીપ-ભૂતસમુદ્ર અને છેલ્લા સ્વયંભૂરમણ દ્વીપ અને સ્વય‘ભૂરમણ સમુદ્ર આવેલા છે. તે પછી માત્ર એકલુ અનત આકાશ છે. અઢી દ્વીપ અને એ સમુદ્ર સુધી જ એટલે જ મૂઠ્ઠીપ, લવણુ સમુદ્ર ધાતકીખંડ દ્વીપ, ડાલાદધિસમુદ્ર અને પુષ્કરવરદ્વીપ અડધા સુધીમાં મનુષ્યાની ઉત્પત્તિ-જન્મ-મરણુ અગ્નિ, વરસાદ, ગર્જના, વીજળી, નદીઓ, દ્રહા સરાવર, દિવસ-રાત–મહિના વગેરે વ્યવહાર અને મેટા પ ત માટા ક્ષેત્રો આવેલાં છે. પછીના દ્વાપ-સમુદ્રોમાં આમાંની કોઈ વસ્તુ હેતી નથી. તેમજ ચંદ્ર-સૂર્ય સ્થિર હૈચ્ છે એટલે જ્યાં સૂય હાય છે ત્યાં સૂચના પ્રકાશ અને ચ`દ્ર હાય ત્યાં ચંદ્રના પ્રકાશ જ હાય છે તેમજ તિય ચાની ઉત્પત્તિ બધે હાય છે, આ બધા સમુદ્રોમાં જે પાણી છે, તે પાણીમાં સ્વાદ ભિન્ન-ભિન્ન પ્રકારના છે. તે આ પ્રમાણે આપણી નજીકના લવણ સમુદ્રનું પાણી ખારું છે. કાલેાધિ સમુદ્ર, પુષ્કરવર સમુદ્ર અને સ્વયંભૂરમણ સમુદ્રનુ પાણી વરસાદના પાણીના જેવા સ્વાદવાળું છે. વારૂણીવર સમુદ્રનું પાણી ઉત્તમ દારૂના સ્વાદ જેવુ' છે, Jain Education International ક્ષીર સમુદ્રનુ' પાણી કઢેલા દૂધના સ્વાદ જેવુ છે. ઘતવર સમુદ્રનું પાણી ઉત્તમ ઘીના સ્વાદ જેવુ છે. બાકીના સમુદ્રોનુ પાણી શેરડીના રવાદ જેવુ છે. લવણ સમુદ્રમાં ૫૦૦ ચૈાજનની લખાઈવાળા માછલાં વગેરે હોય,કાલેાધિ સમુદ્રમાં ૭૦૦ ચેાજનની લંબાઈવાળાં માછલાં વગેરે, સ્વયંભૂરમણ સમુદ્રમાં ૧૦૦૦ યાજનની લખાઈવાળાં માછલાં વગેરે હાય છે, બાકીના સમુદ્રોમાં નાનાં અને પ્રમાણમાં આછાં માછલાં વગેરે હાય છે. બધા સમુદ્રો કરતાં લવણ-સમુદ્રમાં વિશેષતા રહેલી છે તે આ પ્રમાણે લવણું સમુદ્ર બે લાખ યાંજનના વિસ્તારવાળા છે, બન્ને કિનારાથી ૯૫૦૦૦ ચેાજન દૂર એટલે મધ્યભાગમાં ૧૦૦૦૦ (દશ હજાર ) યાજન જાડા અને ૧૬૦૦૦ યેાજન ઊ'ચા ઉછળતા-પાણીના કિલ્લા છે. ચારે દિશામાં એક લાખ યેાજનના વિસ્તારવાળા અને ૧૦૦૦૦ ચેાજનના મૂળવાળા એક એક પાતાલ કલશ છે. તથા ૧૦૦ ચેાજનના વિસ્તારવાળા ચારે દિશામાં થઈ ૭૮૮૪ લઘુ પતાલ કલશે છે. તે બધામાં ૧/૩ ભાગમાં વાયુ,૧/૩ભાગમાં વાયુ અને પાણી, અને ૧/૩ ભાગમાં પાણી રહેલું છે, જગતસ્વભાવે હંમેશાં એ વખત નીચેના વાયુ ક્ષેાભ પામે છે. તેથી ૧૬૦૦૦ ચાજનના કિલ્લાનું પાણી બે ગાઉ જેટલુ વધે છે, તેથી સમુદ્રમાં ભરતી આવે છે, For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005567
Book TitleJambudwip Part 01
Original Sutra AuthorN/A
AuthorVardhaman Jain Pedhi
PublisherVardhaman Jain Pedhi
Publication Year
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy